________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬) દેરાસરમાં પ્રતિષ્ઠિત કરી તેમના જીવતાં પધરાવવામાં આવી. ધાર્મિક મનુષ્યને સહાય આપવામાં તે એક હતા. તેમણે સિદ્ધા ચલાદિ અનેક તીર્થોની યાત્રા કરી હતી. તેમણે ગુરૂપાસે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા હતાં. સંવત ૧૯૭૧ માં માગશર માસમાં તેમને હમેશ્વાસ રે લાગુ પડશે. પેથાપુરથી તે કારણે એકદમ વિહાર કરીને વિજેપુર તરફ વિહાર કર્યો. વિજાપુરમાં દેશી નથુભાઈને આત્મ સમાધિમરણના દુહાઓને ગ્રન્થ રચીને તેમને સમાધિમરણનું સ્વરૂપ સંભળાવ્યું તેથી તેમના મનમાં સમાધિ થઈ. સં. ૧૯૭૧ પિષમાં તે મનું મૃત્યુ થયું તેથી વિજાપુરના લેકેને તેવા ઉત્તમ શ્રાવકની ખોટ પી છે. તેમની જગ્યા પૂરે એ કઈ શ્રાવક હજી પ્રગટ નથી. તેમણે હેને ગૃહસ્થ દશામાં ધાર્મિક અધ્યયનમાં ઉત્સાહ સહાય આપી હતી તેમજ તેમના ગુણોની મારા જીવન પર સારી અસર થઈ છે. તેમના ધાર્મિક પુરૂષાર્થ વૃત્તિના સંસ્કારની અસર સ્લને થઈ હતી. તેમના કાલીદાસ અને છગનલાલ બે ભાઈ હતાં, છગનલાલ સં ૧૬૮ લગભગમાં ગુજર્યા હતા. અને સં. ૧૯૭૭ ના માઘ સુદિ ત્રીજે કાલીદાસે દેહનો ત્યાગ કર્યો. અનેક શ્રાવકો અને શ્રાવિકાઓ દેશી નથભાઈ મંછાચંદની યાદી કરે છે. વિજાપુરના જેની યાદીમાં તે ઘણા વર્ષ સુધી રહેશે અને જેને પર તેમના જીવનની અસર થયા કરશે. પુલચંદ બાદર, શા. રવચંદ ગુલાબચં, મંછારામ લવજી, દેશી નથુભાઈ મંછાચંદ વગેરેએ વિદ્યાશાળા બંધાવી હતી. હાલ વિજાપુર વિદ્યાશાળામાં જે ધાર્મિક સરસામાન છે તેનો માટે ભાગ દેશી, નથુભાઈએ કરાવ્યો છે. દેશી, નથુભાઈએ શ્રી વાસુપૂજ્યના દેરાસરને સુધાવ્યું છે. મારી સાથે તેમનો ધર્મ પુત્ર જે ધર્મ જીવનમાં વ્યવહાર હતું. મારી ત્યાગાવસ્થામાં તેમણે મારી પાસે અનેક ધર્મશાસ્ત્રોનું શ્રવણું મનન કર્યું હતું. જૈનધર્મમાં તેમને આલમજીઠને રંગ હતું. તેમના કુટુંબમાં તેમના ભત્રીજાએ છે. મારા જીવનને ધામિક રંગથી રંગાવામાં તેમની તરફથી ધર્મરંગ, મળ્યું હતું. તેમના મિત્ર સુરચંદભાઈ . અને મૂળચંદભાઈ બે
For Private And Personal Use Only