SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજાપુરવાળા શેઠ દોશી, નથુભાઇ મંછારામ ની પરાપગ્રહસ્મૃતિ રાગ ધીરાંના પદના નથુભાઇ જેવારે, વિરલા પુરૂષ જગમાં; પરાપકારી પૂરારે, વસ્યા ધમ રગેરગમાં. શ્રદ્ધાળુ દયાળુ ધીરા, ચિત્ત સરલ સુજાણુ; જિન મન્દિર સમરાવે ભકત', સૂત્ર સૂણે ગુણવાન આર વ્રત ધારીરે, પડે નહીં મિથ્યા વગમાં. ધમ પ્રાપ્તિમાં સહાયક થઈ, અમર કર્યુ” નિજ નામ; સાધર્મી બન્ધુનું સગપણુ, રાખ્યુ` ધરી ગુણ હ્રામ; ઉપકારી ગુણ યાદીરે, સુરા કરે રહી વાં, વિદ્યાશાળા સાચવવામાં, કર્યાં સ્વાથને દૂર; આત્મભાગ આપ્યું. ધર્માર્થે, નામ થયું' મશહૂર; સાધુના ભક્ત પૂરારે, વ્યવહાર રાગી મનમાં. ગંભીર સમજી શાણા સજ્જન, ધર્મ કર્મ ગુલ્તાન; વિદ્યાપૂર જૈનામાં દીવે, પામ્યા પ્રતિષ્ટા માન; ગુણાનુરાગી થઇનેરે, રહે નિત્ય શુભ વર્ગમાં, પત્ની જડાવ ઘણી ગુણવ‘તી, આજ્ઞા પાલક એશ; ઉભય કૂળ વિશુદ્ધજ જેનાં, કરતી ધમ હમેશ; સેવામાં પૂરી શીરે, વહે સદા ધર્મ મગ્નમાં. નથુભાઈ જેવી જગમાં, જોતાં જડે ન જોડ; ધમ' લાભ દેઇને ઇચ્છું, ફળશે ધમના કાડ; બુદ્ધિસાગર આલેર, ગુણાનુરાગ ધરી દિલમાં, ભજન સંગ્રહ ભાગ સ. For Private And Personal Use Only નથુભાઇ. ૧ નથુભાઇ. ૨ મંગુભાઈ. ૩ નથુભાઇ, ૪ ચુભાઇ પ નથુભાઈ. આમાં, પત્ર ૨૦ ૨૯૭૦ ફ્રા, સુ. ૧૫ 3
SR No.008577
Book TitleGurugeet Gahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1921
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy