________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
કરવી, ગુણી મનુષ્યના ગુણ ગાવા, દુર્ગુણી મનુષ્યની નામ દઇને નિંદા ન કરવી, આત્મખળ ફેરવવુ', કે.ઈપણ કન્ય કર્મમાં મડદાલ ન બનવું, ગુરૂની આજ્ઞામાં વિચાર ન કરવા, માતપિતા વૃદ્ધજનાની સેવા કરવી, સર્વલોકોને સત્ય તરફ વાળવા પ્રયત્ન કરવા, દરરાજ સદુધમ કરવા, કોઇના મૂરામાં ભાગ ન લેવા, પાપીઓ ઉપર પશુ હિંસક ભાવ ન રાખવા, પરંતુ તેઓને સ્વાધિકાર શિક્ષા આપવી, પેાતાના ગ્રુહ્યેાની પ્રસ શા ન કરવી તથા પ્રૌથી અન્યલાકાના ગુણેાને અવગુણુરૂપેન દર્શાવવા. વિચારભેદની વિવિધતા જોવી તેમાં એકતા જોવી પર`તુ ત્યાં દ્વેષભાવ ન કરવા, અન્યગુરૂ તરફ ગુણાનુરાગ દૃષ્ટિથી વર્તવું,પેાતાના ગુરૂપર જેએ ગુણુરાગ દષ્ટિથી જોતા હોય અને વતા હોય તેવા સાધુઓનું વંદન પૂજન કરવું, પેાતાના ગુરૂના અગતઢેષિનિન્તક એવા અન્ય જીરૂની સગતિ ન કરવી, તેમજ તેઓપર દ્વેષભાવપણ ન કરવા, પાતાના ત્યાગી ગુરૂન વારવાર દન વંદન કરવા પરદેશ જવુ, પેાતાના ગુરૂ બંધુઓની સેવાભકિત કરવી, નીતિથી વ્યાપાર આદિ પ્રવૃત્તિ કરવી, પેાતાના ગુરૂના ભકત શિષ્યાના દાસાનુદાસ મનવું અને તેને આત્મવત્ ગણવા. ગુરૂભકતાને આજીવિકાદિમાંસહાય કરવી અને સ’કટમાં તેઓને પૂર્ણ સહાય આપવી.ગુરૂની જોગવાઈ છતાં ગુરૂનાં દશન તથા વંદન કરીને ભાજન લેવુ' તથા ગુરૂભકતાની તપાસ કરી તેઓની ભકિત કરી ખાવું, ગુરૂએ દેશ કાલાનુસારે અલ્પહાનિ અને મહાલાલની દૃષ્ટિથી સ્વતંત્ર પણે પ્રવૃત્તિ કરે છે, તેમાં શિષ્ય ભકતાએ પોતાની અલ્પબુદ્ધિથી ડહાપણું ન કરવું પરંતુ તે ખામતનુ ગુરૂના વિનય કરી જ્ઞાન લેવુ. ગુરૂને રીસ ઉપજે એવી પ્રવૃત્તિથી દૂર રહેવું. ગુરૂતી. સાથે નકામી ખાખતની માથાકૂટ ન કરવી. તેએ સહેજે જે કંઇ ઓલીને ઉપદેશ તે તેનુ' શ્રવણુ કરવું'. ગુરૂની સાથે કઇ પણ જાતના વિચારાને કદાગ્રહ ન કરવા. ગુરૂની ખાનગી બાબતામાં માથુ' ન મારવુ', ગુરૂને માતાના પર કૃપાભાવ રહે એવી રીતે વર્તવું. ગુરૂ સેવાથી દેશરાજ્યાદિની સેવા અધિક નથી, ગુરૂની સેવાથી આ ભવમાં ધન
5
For Private And Personal Use Only