________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
પ્રવર્તે છે. સદગુરૂને ઉપદેશ છે કે ભકતોએ શિષ્યએ બાહાતર જડ વિષયેની આસક્તિને ત્યાગ કરે, વિશ્વમાં અહિંસા ધર્મ ફેલાવ. સત્ય વદવું અને સત્ય માનવું, ચેરી કરવી નહીં અને કરાવવી નહિ, વ્યભિચાર કર્મને મન વાણે કાયાથી ત્યાગ કર, પરીને મા બેન પુત્રી સમાન ગણવી, ધનાદિકમાં સતેષ રાખ, ધનાદિકની મૂચ્છને ત્યાગ કરે, ધાર્મિક વિચારાચારમાં સંકુચિત દ્રષ્ટિ ન રાખવી, ધર્મ મતભેદે કષાયની ઉદીરણ ન કરવી, પરમેશ્વરની પ્રાર્થના કરવી, અસત્ય ઘણુણેને ત્યાગ કરે, ગુરૂની કૃપાબળે કામાદિ વાસનાને સર્વથા નાશ થાય એવી આત્મ ભાવના ભાવવી, મેહની પ્રકૃતિને જ્યકર, રાગ દ્વેષને જીતવાને અભ્યાસ કરે, ગુરૂકુળવાસમાં રહીને ગુરૂ પાસેથી અનુભવ જ્ઞાન મેળવવું, ધર્મના અનેક મતભેદમાંથી સાપેક્ષાએ સત્યને દેખવું અને વિશ્વને સત્ય દેખાડવું, સર્વ પ્રકારના ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા લેકેની સાથે હળી મળીને મિત્રી ભાવથી વર્તવું, સદગુરૂની સલાહ લેઇને વ્યાવહારિક ધાર્મિક કર્તવ્યમાં પ્રવૃત્ત થવું, દેશ સમાજ સંઘ જ્ઞાતિ કુટુંબ સાધુ સંતની અનેક પ્રકારે ઉપયોગી સેવા કરવી, સર્વ વિશ્વ
કેમાં ઐકય વધે એવા વિચારોને ફેલાવે કર, તીર્થકર પરમાત્મ મહાવીર દેવનાં અમૃત વચનેનું સ્મરણ કરી તે પ્રમાણે યથાશકિત પ્રવર્તવું, ગુરૂના સ વિચારને સર્વ વિશ્વમાં પ્રચાર કરવા સર્વથા આત્મભેગ આપ, જૈનધર્મનાં વ્યાપક ધર્મ શિક્ષ
ને સર્વત્ર પ્રચાર કર, ગુરૂની સેવા ભકિત કરતાં સર્વ ધર્મની સેવા ભકિત થાય છે એવા નિશ્ચયથી વર્તવું, દોષી અપરાધી છે. પર કરૂણભાવ રાખો, ઇન્દ્રિયે અને મનને આત્માના તાબે રાખવું, ગૃહસ્થ ધર્મ અને ત્યાગીધામ એ બને ધર્મ પૈકી જે ધર્મ પાળી શકાય તે આદર, સ્વાધિકારે કર્તવ્ય કર્મો કરવાં,દુર્જન શત્રુઓની શુદ્ધબુદ્ધિ થામ તેવી પ્રવૃત્તિ કરવી,ગરીબ અશક્ત નિર્ધન ભૂખ્યા તરસ્યાઓને સ્વાધિકાર યથાશકિત સહાય કરવી, દરરોજ દુર્ગણે ત્યાગવા અને સદગુણ પ્રાપ્ત કરવા માટે સદ્દગુરૂનું શરણ સ્વીકારી વર્તવું, તેની સેવાચાકરી
For Private And Personal Use Only