________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ થા શગથી લથા વ્રત અવ્રતથી મુક્ત પૂર્ણ સ્વતંત્ર પૂર્ણ નદી બને છે. એકવાર પણ સહગુરૂ પર પૂર્ણ શ્રદ્ધાપ્રેમ ધારવામાં આવે છે તે પાકિતની પ્રાપ્તિ જ્યારે ત્યારે પણ થયા વિના રહેતી નથી. સદગુરૂને સેવા ભકિત કદાપિ નિષ્ફલ જતી નથી.ગુરૂ પર શ્રદ્ધાં ભકિત વિનાની ઉપર ઉપરની કૃત્રિમ સેવા ભકિતથી આત્માને વિકાસ થતું નથી, માટે આંતરિક સત્ય પ્રેમ શ્રદ્ધા ધારવી કે જેથી જડે પદાર્થોમાં સુખ બુદ્ધિ ન રહે. આત્માની શુદ્ધિ માટે ગુરૂ આજ્ઞામાં વર્તવું એજ સત્ય સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની કુંચી છે. જે લેકે આત્મા, મેક્ષ, પરક. ઈશ્વર માનતા નથી તે લોકે ગુરૂની ભકિત સેવામાં અનાર્ય પ્રવૃત્તિવાળા છે. ગુરૂહી, ગુરૂવિશ્વાસઘાતી, ગુરૂનિન્દક ગુરૂની ઈર્ષ્યા કરનારા, ગુરૂની અનુપયેગિતા સમજનારા લેકની સંગતિને ત્યાગ કર. ગુરૂના સાધને ઉલટે કહેનારાને સંગ ન કરે. ગુરૂ પર કલંક ચઢાવનાર, હેલના કરનાર, ગુરૂને તુચ્છ પામર સમજનારને સંગ ન કર. ગુરૂ પર શ્રદ્ધા પ્રેમ ન બેસે એવી પ્રપંચ પ્રવૃત્તિ કરનાર મનુષ્યથી ચેતીને ચાલવું. ગુરૂના જેવું રૂપ ધરીને ગુરૂથી વિમુખ કરવાની ચેષ્ટાઓ કરનારા મિથ્યા દેવ અને દેવીઓથી સુશિષ્ય ભક્તો ઠગાતા નથી. ગુરૂ પરની શ્રદ્ધા ઉઠાવવા પ્રપંચી ઈર્ષાયુ ભિન્ન મત ધારકે તરફથી જે જે જૂઠી દલીલો રજુ થાય તેના સામા જવાબ આપવા અને રહામાં જવાબ આપવા જેટલી શકિત ન હોય તે માન રહેવું અગર હામા ઘટતા ઉપાયે લેવા. ઉત્તમ ભકત શિવે પિતાના ગુની નિંદા કદાપિ ચકવતિ રાજા કરે તો તે વખતે પિતાના બે કાનમાં આંગળીઓ ઘાલી દે છે, પરંતુ ગુરૂ નિંદાને એક શબ્દ પણ કાને સાંભળતા નથી. કલિયુગમાં નાસ્તિક જડવાદી પાખંડના સ્વામા આસ્તિક ગુરૂ શિષ્ય ભક્ત થાય છે અને ગુરૂની નિંદા કરનારાઓને અનેક રીતથી પરાજય કરે છે. ગુરૂના અભાવે વિશ્વમાં અંધકાર પ્રસરે છે અને ધર્માધર્મની વ્યવસ્થાને નાશ થાય છે, તેથી દુનિયામાં ખુના મરકી મારામારી અશાંતિ પ્રગટે છે તેથી સર્વ
For Private And Personal Use Only