________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ). ખ્ય પ્રકાશ થાય છે. ગુણપર પૂર્ણ શ્રદ્ધા પ્રેમ મૂકવામાં તર્ક બુદ્ધિ વાદને દેશવટે આપ જોઈએ. દુનિયાની રઝ વા બીજને દેશવટે બાપ જોઈએ. કોઈ પિતાને ગાંડા મૂર્ખ વગેરે શબ્દો કહે તથા ઘણું સંકટ પડે તેપણ તે સહવાં જોઈએ. કેઈ પિતાને અંધશ્રદ્ધાળુ કહી ખીજવે, મશ્કરી કરે, અપકીતિ કરે, તે પણ તેથી ગુરૂપરની શ્રદ્ધા પ્રીતિ વધવી જોઈએ પણ અંશમાત્ર ઘટવી ન જોઈએ, ગુરૂ માટે મરી પડવું જોઈએ, હનુમાન જેવી રીતે રામની સેવામાં જીવન અયું તેમ ગુરૂની સેવા કરવામાં જીવવાની વા મરવાની પરવા નહીં રાખતાં આત્માર્પણ કરવું જોઈએ. સત્ય, દયા, અસ્તેય, બ્રહ્મચર્ય, સતેષ વગેરે ગુણેને ખીલવવા જોઈએ. ગુરૂની આજ્ઞામાંજ સર્વ પ્રકારના ધર્મો માની તે પ્રમાણે ભકત શિષ્યએ વર્તવું. મનુષ્યાત્મા જેમાં પિતાનું ચિત્ત રાખે છે તે તે બને છે. ભકત શિષ્ય જે ગુરૂમાં પિતાનું ચિત્ત રાખે છે તે તે ગુરૂ રૂપ બને છે. ભક્ત શિષ્ય પ્રથમ ગુરૂની સંગતિમાં આવે છે અને ગુરૂ પર શ્રદ્ધા પ્રીતિ ધારણ કરે છે અને ગુરૂના શિષ્ય બને છે એ પ્રમાણે શિષ્ય થવાની પ્રથમ ભૂમિકા છે. બીજી ભૂમિકામાં મનની દશાને ગુરૂ આજ્ઞાનુસાર સુધારવામાં આવે છે, મનમાં થતી અનેક શંકા એને ઢાળવામાં આવે છે, વિષયેની આસકિત અને વૈરાગ્ય ભાવ વચ્ચે યુદ્ધ જાગ્રત્ થાય છે. ગુરૂ અને મોહ બન્નેની તુલનામાં આત્મા પ્રવૃત્તિ કરે છે. ત્રીજી ભૂમિકામાં મેહને પરાજ્ય થાય છે. ગુરૂ રૂપ થઈને આમા જીવે છે. પોતાના નામ રૂપને મેહ ટાળીને લકને શિષ્ય ગુરૂના નામ રૂપની સેવા કરે છે અને નામ રૂપની પેલી પાર રહેલ આત્મ ગુરૂ સ્વરૂપને નિહાળે છે. જેથી ભૂમિકામાં પૂર્ણ છરિત્રની પ્રાપ્તિ થાય છે. આત્મા પતે પરમાત્મા સ્વરૂપ થવામાં સઘળી તૈયારીઓ લગભગ પૂરી કરી દે છે. ગુરૂ રૂપ પિતાના આત્માને અનુભવે છે આત્મા તેજ પરમાત્મા છે એ પિતપોતાને અનુભવે છે. પાંચમી ભૂમિકામાં આત્મા શિષ્ય મટી ચુરૂ રૂપ બની છેવટે પચમી ભૂમિકામાં કેવલજ્ઞાની બની જીવનમુકત બને છે અને
For Private And Personal Use Only