________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
દેવુ જોઈએ. સત્ય ભક્તે ગુરૂના હૃદયમાં ઉઠેલા વિચારનારને તુત પેાતાના હૃદયમાં ઉતારી દે છે. ગુરૂપરની પ્રેમ શ્રદ્ધાથી ભકત શિષ્યા પ્રતિદિન પાકે છે. તેના પર કાચમી અને તેના બચ્ચાંનુ દ્રષ્ટાંત નીચે મુજખ આપવામાં આવે છે. કાચબી દરિયામાં રહે છે તેને ઈંડા મૂકવાના વખત આવે ત્યારે દરિયાની બહાર રેતીના ઢગલામાં એક એ હાથ ઉ`ડા ખાડા કરી તેમાં ઇંડાં મૂકેછે અને તેના પર પા છી ધૂળ વાળેછે અને દરિયામાં આવી ઇંડાંના સંબશ્રી શુભ વિચાર કરીને ઈંડાં તરફ શુભ ઙેશ્યાના પ્રવાહ, વાત્સલ્ય પ્રવાહ વહેવરાવેછે, તેથી રેતીમાં રહેલાં ઇંડાં સેવાયછે ને પેાષાયછે. કાચબી દરિયામાં રહી મન થકી ઇંડાંને શુભ લેશ્યાના વાત્સલ્ય પ્રવાહથી સેવેછે. અને ઈંડાંની સાથે ધ્યેયધ્યાતા ધ્યાનના એકતાનથી એક રૂપ બની જાયછે તેથી તેને ઈંડાં વિના કશુ· અન્ય ભાન રહેતુ નથી. કેટલેક દિવસે ઈંડાં પાકેછે તેની કાચબીને ખબર પડેછે તેથી તે ત્યાં આવી રેતી દૂર કરીને બચ્ચાંને દરિયામાં લેઈ જાયછે. કદાપિ ઇંડાં કાચુખી મૂકેછે અને જે તેને ઢાઇ મારી નાખેછે તેા તેના વાત્સલ્ય પ્રવાહ તેનાં ઇંડાંને નહી પહોંચવાથી ઇંડાં સડી જાયછે તે પ્રમાણે ભકતા શિષ્ય જો ગુરૂની સાથે શ્રદ્ધા પ્રેમપ્રવાહથી ગુરૂની સાથે એકએક થઈ વર્તે છે તે ગુરૂની કૃપા પામી તે ઇંડાંમાંથી ખચ્ચાંની પેઠે તે અન્તરાત્મા મની પરમાત્મા અનેછે. શ્રદ્ધા પ્રેમપ્રવાહથી ગુરૂની સાથે રહી શુરૂ રૂપ થાયછે. ગુરૂપર શ્રદ્ધા ભક્તિના સતત પ્રવાહ વહેવરાવીને ભક્તે શિ પાકટ અનુભવ જ્ઞાનને પામે છે અને તે ગુરૂ અને છે. ‘ગુરૂ અને શકતાની વચ્ચે શ્રદ્ધા પ્રેમના પ્રવાહ જો અટકી જાય છે તે તેથી ભકત શિષ્યાની પ્રગતિ થતી ખધ પડી જાય છે. ભકતાપુર શિષ્યા પર ગુરૂની કૃપાના પ્રવાહ વહ્યા કરે છે. ભકતામાં શિષ્યામાં જ્યાં સુધી ગુરૂપર પૂર્ણ શ્રદ્ધા પ્રેમ હોય છે ત્યાં સુધી ગુરૂની કૃપાના પ્રવા હું ભકતશિષ્યા પર અખંડ વહ્યા કરે છે તેથી ભકતાની શિષ્યાની સવ થા ઉન્નતિ થાય છે. ભ્રમરી જેમ ઇયલને સેવી તેને ભમરી બનાવે છે તેમ ગુરૂ પોતાના શિષ્યાને ભકતાને પેાતાના સરમા મનાવે છે.
For Private And Personal Use Only