________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) અને આચરેને અપેક્ષાએ આશય ઉદેશ પરસ્પર વિરોધી લાગે છે એમ ઘણી વખત અજ્ઞજીના સંબંધમાં બને છે. પરંતુ ગુરૂવિચાર અરની અપેક્ષાઓ જાણવામાં આવે છે ત્યારે વિરોધાભાસ રહેલે નથી. વિવાશી પ્રેમી શિષ્ય ભક્ત તે એજ છે કે જેને પ્રતિકુલ વિચાર પ્રસંગમાં પણ અવળાને સવળારૂપે પરિણુમાવી શકે છે. એક કસાઈ મારી નાખવાની બુદ્ધિથી દેખે છે તે ગાયને એક સંત દયાની દષ્ટિથી ખે છે. ગાયને ભક્ત તેને પૂજ્ય બુદ્ધિથી ઉખે છે. ઘરધણી તેને સ્વાર્થ બુદ્ધિથી દેખે છે. સિંહ તેને ખાઈ જવાની સુવિધી દેખે છે તેમ સર્વ બાબતમાં ગુરૂની દ્રષ્ટિ અને પ્રવૃત્તિને અન્ય લોકોની દષ્ટિ સાથે ન સરખાવવી જોઈએ. ગુરૂની દ્રષ્ટિમાં અને શિષ્યની દષ્ટિમાં અનંતગુણે ર છે. કામી પુરૂષ, એક યુવાન સ્ત્રીને ભેગી દષ્ટિથી દેખે છે અને મહાતમા પુરૂષ તેને ગની દૃષ્ટિથી દેખે છે. કામી પુરૂષ કે સ્ત્રીના સમાગમમાં કામરાગથી આવે છે અને મહા સાધુ પુરૂષ તે સ્ત્રીને બેધ દેવા માટે તેના સમાગમમાં આવે છે એમ બનેના એકજ પ્રવૃત્તિમાં ભિન્ન આશય છે. ગુરૂની કેઈપણ પ્રવૃત્તિ શુભાશય વિનાની હોતી નથી, એમ પ્રથમથી ગુરૂપર શ્રદ્ધામૂકીને વર્તવાથી આત્મોન્નતિ થાય છે. ગુરૂ કારણ પ્રસંગે અન્ય શિષ્યને ધમકાવે છે પણ તેની અસર અન્ય શિષ્ય પર કરવા ની હોય છે તેથી ગુરૂના આશયે પ્રથમથી ખાસ જાણવા જોઈએ અને તે ગુરૂજીની કઈ વિરૂદ્ધ લાગતી પ્રવૃત્તિ પણ શુભાશય વિનાની નથી એમ ગુરૂ કર્યા પૂર્વે શ્રદ્ધા ધારવી જોઈએ. કઈ પણ વિરૂદ્ધ લાગતી. બાબતમાં ગુરૂના આશયો જાણવા માટે અધીરા ન બનવું જોઈએ. મહા ત્માઓના આશયે વસ્તુતઃ પ્રથમથી કંઈરપષ્ટ જણાતા નથી. કાર્ય સિદ્ધિ પછી તેમની પ્રવૃત્તિનું કેટલીક બાબતનું રહસ્ય સમજાય છે. ગુરૂની પાસે તેમની ઈચ્છા પ્રમાણે બેસવું અને બેલડું. ગુરૂની આ માગીને ગુરૂને કંઇ પુછવું. તેઓ પુચ્છવાની જ્યારે આજ્ઞા આપે ત્યારે તેમને પુચ્છવું. તેઓ અન્ય સાથે વાત કરે ત્યારે વચ્ચમાં તેમ ની મરજી જાણયા વિના ન બોલવું.ગુરૂને અવિનય થાય તેમ ન ઝવ
For Private And Personal Use Only