________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) વતન વિપરીત લાગે, પિતાનું અહિત કર્યા લાગે તે પણ તેમની
દશા ખ્યાલ કરી શ્રદ્ધા પ્રેમથી ભ્રષ્ટ ન થવું, દિશા મોહ થવાથી જેમ રાત્રે ઉઠતાં ભ્રાંતિમાં પડાય છે તેમ પિતાના મનની કલ્પનાથી કેટલીક વખત ગુરૂનું કથન વર્તન વિપરીત લાગે છે પરંતુ ગુરના આપશને જાણ્યાથી પિતાની ભૂલ ભાગે છે. ગુરૂની શ્રદ્ધા વિના પ્રભુપ્રતિ એકતસુમાત્ર પણ આગળ ચાલી શકાય તેમ નથી. ગુરૂવિના સર્વત્ર અંધકાર છે. અંધકારની પેલી પાર અનંત પ્રકાશમાં જવું હોય તે ગુરુની અછળ ચાલે, આાગ્ય પ્રાપ્ત કરવા માટે વૈદ્યની આજ્ઞા પ્રમાણે ઓષધખાનપાન આદિને વ્યવહાર કરવામાં આવે છે તેમ નક્ષની પ્રાપ્તિ માટે અવજ્ઞા પ્રમાણે પ્રવર્તાવામાં આવે છે. હાના બાલ કને ચાલામાં પૂર્ણ વિશ્વાસ પ્રેમ હોય છે. લઘુબાળની આખી દુનિયા માતામાં સમાય છે તેમ શિખ્ય ભક્તને ગુરૂપર પૂર્ણ વિશ્વાસ પ્રેમ હોય છે અને તેઓની આખી દુનિયા ગુરૂમાં હોય છે. ગુરૂની ભકિત કોઈપણ રીતે ફળ્યા વિના રહેતી નથી, સમુદ્રના તળીએ ઉતરીને મતિની છીપે એકઠી કસ્નારાઓને ઉપરના મનુષ્ય પર વિશ્વાસ હોય તેના કરતાં ગુરૂપર અનંત ગુણ અધિક વિશ્વાસ હવે જોઈએ. જેટલા અંશે ગુરૂપર વિશ્વાસ પ્રેમ હોય છે, તેટલા અંશે આત્માની
શિ પણ થાચ છે. ગુરૂ રાત્રીના વખતમાં સૂર્યોદય થયે એમ કહે તે તેને કલંક આશય છે. ગુરૂ શિષ્યને કાગડે છેળે છે એમ કથે તે તેને પણ કંઈક આશય છે. આત્મજ્ઞાન રૂપ સૂર્ય ઉદય રાત્રીના વખતમાં પણ હૃદયમાં પ્રગટે છે મન રૂપ કાગડે બેટા વિચારથી જે પૂર્વ કાળે હતું તે ગુરૂજ્ઞાન પ્રતાપે પેળે થાય છે. એમ દરેક બાબતમાં ગુરૂ વચનની અપેક્ષા જાણવી. વેશ્યાને ત્યાં કામી પર જાય છે તે કામવાસનાની તૃપ્તિ માટે જાય છે અને મહા
ત્યા પર કદાપિ જાય છે તે તે વેશ્યાને પ્રતિબંધ દેવા માટે જાય છે. તે ગમનક્રિયામાં પરસ્પર વિરોધ અને અવિધ અપેક્ષાએ જ્ઞાત
વ્યા છે. વેસ્યા પ્રતિગમન સર્વ મનુષ્યનું એક સરખા ઉદ્દેશ આશયથી હેતું નથી પણ તેમાં ભિન્ન ભિન્ન ઉદ્દેશઆશય છે તેમ ગુરૂના વિચાર
For Private And Personal Use Only