________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેવું કશું રહેતું નથી. ગુરુમા અવલંબનથી ધમશાઓ જેવાં. ગુરૂ જે શિષ્યને બથ દે તેજ શાસ્ત્ર છે. આત્મ ગુરૂના હૃદયમાંથી શાસ નીકળે છે માટે ગુરૂના હદયમાં ઉંડા ઉતરવું અને પૂર્ણ પ્રેમમયે બના જવું: આ વિશ્વમાં સર્વથા ગુરૂપર પ્રેમ ધારણ કરવાથી મા ભવમાં અને પરભવમાં આત્માની ઉન્નતિ થાય છે. વિશ્વમાં થર છે તેજ સર્વ છે, એ નિશ્ચય કરીને જે ગુરૂમાં નામરૂપનો હેમ કરીને પ્રવર્તે છે તે અમિગુરૂનું સાક્ષાત પ્રત્યક્ષ દર્શન કરે છે અને શૂર્ભેિ ગુરવદને પ્રાપ્ત કરે છે. ગુરૂના ભકતજ ગુરૂની સર્વ અપે ક્ષાએ જાણીને ગુફામાં અને આમામાં રાગદ્વેષ દરહિત દશા એકતિ અદ્વૈતભાવને અનુભવે છે. રાગદ્વેષ રૂપ વૈતભાવનો નાશ કરવા માટે ગુરૂભકિતની જરૂર છે. ગુરૂભકિતથી અદ્વૈતભાવ પ્રાપ્ત થાય છે. આમગુરૂ સત્તામાં એકલીન થથી આત્મા પોતે જ પરમાત્મા બને છે. આત્માને જ ગુર, પરમાત્મા, મહાવીર, ભકત ઇચદિ નામથી સાધી તેનું ગાન કર્યું છે. મનવાણી અને કાયાને વિવેક પૂર્વક પ્રવર્તક આત્મગુરૂ છે. આત્મા જ્યારે નવાણિી કાયાને જલાની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવે છે ત્યારે તે પાસ તામી ગુરૂ બને છે. એવી દશા ન થાય અને જીવન્મુકતસ્વ પોતાનામાં ન અનુભવાય ત્યાં સુધી વ્યાવહારિક દૃષ્ટિએ શુકની જરૂર છે. જ્ઞાનાનન્દ પ્રાપ્ત કરાવનાર ગુરૂ છે. ગુરૂને નમવું, વાંટવું તેમની પૂજા કરવી, તેમને ભેજન આપવું, તેમની આજ્ઞા પાળવી, તેમની નિન્દા ન શ્રવણ કરવી, તેમને હ ન કરે, તેમનું દિલ ન હરખવું, તેમની પાસે રહી અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવું. તેમની કૃપા આશી વદ પ્રાપ્ત કર, એજ શિર્વેનું ભકતેનું લક્ષણ છે. ગુરૂના ઈશારાથી વત. ગુરૂના આશયે સમજવા પ્રયત્ન કર. ગુરૂ ઉભા થાય ત્યારે ઉભા થવું. ગુરૂ બેસે ત્યારે બેસવું. ગુરૂને ખવરાવીને ખાવું. ગુરૂના હૃદયને પિતાનું હૃદય કરી લેવું. ગુરથી કોઈ વાત ન છૂપાવવી. ગુરૂના નામ રૂપમાં પોતાના નામરૂપને સમાવી ગુરૂ જીવને જીવવું. ગુરૂઆજ્ઞા કરે તે કરવું. ગુરૂ માટે સર્વ સ્વાર્પણ કરવું, ગુરૂની સાથે એક પણ
For Private And Personal Use Only