________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૨)
શ્રી ગુરૂા . મનમાં ઉપાધિ નહિ માનવી જોઈએ. મેહના વેગને ક્ષણે ક્ષણે અટકાવ કરવો જોઈએ, રાગદેષરૂપ શત્રુઓને હરાવતાં મામા તે પરમાત્મારૂપ બને છે. મેહક પદાર્થોની પરીક્ષા કરતાં તેમાં મુંઝાવાનું થતું નથી. સિંહની દષ્ટિવત્ તિભા ની જ જ્યાં ત્યાં સાધ્યરૂપે ભાવના રાખી બાહ્યથી દુનિયામાં કૃત્ય કરતાં તેમાં વિશેષતઃ લેપાવાપણું થતું નથી. રજો અને તમે ગુણમાં લેપાવું નહિ, આત્મપયાગમાં ધર્મ છે ઇત્યાદિ
ઉપદેશ આપી સવારમાં યોગેન્દ્ર
] ત્યાંથી અન્યત્ર વિચરી ગયા. ક્ષમાકર યોગીન્દ્રનો વિહાર. શિષ્યને પકવ યોગેન્દ્રના કહ્યા ઉપર શિષ્યને અનુભવ થશે.
વિશ્વાસ આવ્યો અને પોતાને
અપરાધ ખમાવ્યો. ગુરૂનો અનુભવ સત્ય છે તેમના કહ્યા પ્રમાણે શિષ્યએ પ્રવર્તવું જોઈએ. આ યોગેન્દ્રના ચરિત્રપરથી સાર લેવાનું કે ગુરૂને ખરા અંત:કરણથી જે વિનય કરે છે તેને યંગ્ય વિદ્યાઓ મળે
છે. યોગેન્દ્રના લખેલા શાસ્ત્રના
વિચારમાં તથા તેમના ઉપદેક્ષમાકરના ચિરત્રનો સાર. શમાં સત્ય રહસ્ય ભર્યું હોય છે
કિંતુ અજ્ઞતાને લીધે બાળજી
સમજી શકતા નથી. ગુરૂના હૃદયને ગંભીર વિનયી શિષ્ય પામે છે, પરમાત્મ સમાન ગુરૂની સેવા, શ્રદ્ધા ભક્તિથી જે ભવ્ય સદાકાળ અંગીકાર કરે છે તે પરમ મંગળ વરે છે.
For Private And Personal Use Only