________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયન,
(૭૫) મનુષ્યએ રાજાનું તેડું છે એમ
જણાવી શિષ્યસહ શ્રી સશુક્ષમાકર રોગીન્દ્રની
રૂને પાછા લાવ્યા. નિરવદ્ય સ્થાજ્યાં ત્યાં તપાસ.
નમાં મુનીશ્વર ઉતર્યા. નૃપતિને મનુષ્યએ સમાચાર આપ્યા કે
તુર્ત સિદ્ધ યોગીશ્વરની પાસે આવી વંદન કર્યું, સુખશાતા પુછી. એક દિવસ રાજાએ ઘણું આજીજી પૂર્વક સિદ્ધ યોગીને કહ્યું કે હે મહા પુરૂષ આપની પાસે રહેલી સુવર્ણ સિદ્ધિ કરનારી વિદ્યા મને આપે, નહિ આપે તે અત્રથી હું આપને જવા દેઈશ નહીં. સિદ્ધ યોગી મન રહ્યા. કંઈ પણ બોલ્યા નહીં, ગુરૂનો શિષ્ય તે અકળાયે, અરે આતે ઉપાધિ થઈ ધર્મશાળામાં સુવર્ણનાં પતરાં પણ લેઈ ગયો. ગરીબ તો ટળવળતા રહ્યા. મારી પ્રાર્થનાથી આ તો ઉપાધિ થઈ પડી, રાજા દરરોજ સિદ્ધ યોગીની પાસે આવવા લાગે, અન્ય પણ હજારે સ્ત્રીપુરુષ આવવા લાગ્યાં. સિદ્ધ મહાત્માની પાસે અનેક વસ્તુની યાચના કરવા લાગ્યાં, કઈ પુત્રની યાચના કરવા લાગ્યા, કઈ ધનની, કોઈ મંત્રની, કોઈ તંત્રની. સિદ્ધ પુરૂષ કેઈને કંઈ કહેતા નહોતા. કેટલાક સિદ્ધ ગીની મિાન અવસ્થા દેખી કહેવા લાગ્યા કે, અરે મહાત્મા પુરૂષને આટલું બધું કરગરીએ છીએ પણ તેમના હિસાબમાં નથી, પરોપકારી પુરૂષો પ્રાર્થનાને
For Private And Personal Use Only