________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયર,
(૬૭) માસનુષ મુનિની પેઠે વિનય કરવાથી ક્ષણમાં કેવલજ્ઞાન પ્રગટે છે, વિનય વિના હૃદયની શુદ્ધિ થતી નથી, અને હૃદય શુદ્ધ થયા વીના વિદ્યાની પ્રાપ્તિ થતી નથી, વિનયી આત્માના પ્રદેશની નિર્મલતા થાય છે માટે ભવ્યએ વિધિ પુર:સર વિનય સેવો, જે જી વિનયરત્ન પડે ફક્ત કપટથી વિનય કરે છે તે જીવો ખરેખરૂ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી.
આચાર્ય અને ઉપાધ્યાયનો અવિનય કરવાથી જ્ઞાન - વરણીય કર્મ બંધાય છે, તેથી બુદ્ધિ નષ્ટ થાય છે. બહુ
અભ્યાસ કરવાથી પણ જ્ઞાન પ્રાપ્ત
થતું નથી. ભણીને જીવ ભૂલી અવિનયથી જ્ઞાનાવર- જાય છે. આચાર્ય અને ઉપાશ્ચાણીય કર્મ બંધાય છે. યને અવિનય કરવાથી નીચ
ચેનીમાં પરિભ્રમણ કરવું પડે
છે, સ્વછંદચારી જીવે અજ્ઞાનવશતઃ સ્વાર્થની અસિદ્ધિ થતાં આચાર્ય અને ઉપાધ્યાય નાં દૂષણે વદવા કટી બદ્ધ થાય છે, તેવા જવા કહ્યા કાનની કુતરીની પેઠે કરીને બેસતા નથી, આચાર્ય અને ઉપાધ્યાયને અવિનય કરતાં પરમાત્માને પણ અવિનય કર્યો એમ સિદ્ધ થાય છે, આચાર્યની દીર્ઘ દૃષ્ટિ તથa ગંભીરતા તથા સાપેક્ષ બુદ્ધિ નહિ સમજનારા લોકે. ભલે મરજીમાં આવે તેમ નિંદા હેલના કરે પણ સમજુ પુરૂ
For Private And Personal Use Only