________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસર.
( ૪૦ )
શ્રી ગુરૂબોધ. શ્રદ્ધા થઈ તે વિચારવાની જરૂર છે. ધર્માચાર્યના અપૂર્વ બોધથી આત્મજીવનમાં અપૂર્વ તેજ પ્રકટે છે. અન્તરની ચક્ષુ ઉઘડે છે, જીવને શિવ બનાવનાર ધર્મગુરૂ છે, અનાદિકાળની અશુદ્ધ પરિણતિથી આત્માને દૂર કરાવનાર શ્રી
સદગુરૂ છે. શ્રીધર્મગુરૂના ઉપદેશથી
બાહ્ય જગત્ માં ચેન પડતું નથી. ધર્મગુરૂના ઉપદેશની |
બહિરાત્મભાવ અને અન્તરાત્મભાવ
ભિન્ન ભિન્ન પરખાય છે. સત્યને સત્ય સમજાય છે. હું અપૂર્વતત્વ પાપે એવું ભાન થાય છે. આત્મામાં અપૂર્વ આનંદની ખુમારી પ્રગટે છે. અનાથ પણું ટળે છે અને સનાથપણું પ્રગટે છે. આત્મા, અશુદ્ધતા ટાળવાને પ્રયત્ન કરે છે, સગુણ દ્રષ્ટિ ખિલે છે, દેવ જોવાની દષ્ટિને નાશ થાય છે. આત્મા તે પરમાત્મા થઈ શકે એમ દઢ નિશ્ચય થાય છે. ઉચ્ચભાવ ઉપર અપૂર્વ પ્રેમ પ્રગટે છે. ચારિત્રમેહનીયનાં અસદાચરણમાં ધર્મની બુદ્ધિ રહેતી નથી. અન્તરમાં ખરેખરી જ્ઞાનાદિકરૂદ્ધિ છે, એવી શ્રદ્ધા થાય છે. ઔદયિકભાવના યોગે જગતનાં કાર્ય કરે છે, પણ તેમાં આત્મત્વબુદ્ધિ ધારણ કરતો નથી. સમ્યગુ. બુદ્ધિ પ્રતિદિન ખીલે છે. બુદ્ધિ
સમ્યકત્વદાતા શ્રી મુનિવર્ગ વિશેષત: હોય છે. સાધ્વી પણ હોઈ શકે છે. શ્રેણિક રાજાને અનાથી મુનિએ બધા
અદ્ધિ થતી જાય છે. એક
કર
For Private And Personal Use Only