________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦ )
શ્રી ગુરૂએધ.
સુટેવ શિખે છે અને જ્યારે તે પરણે છે ત્યારે તે અમલમાં મૂકે છે. વિનય વૈરીને વશ કરે છે તે પતિ વિનયથી ખુશ રહે એમાં જરામાત્ર આશ્ચય નથી. સ્ત્રીએ નિષ્કામબુદ્ધિથી પતિવ્રતાના વિનય સાચવીને અત્યંત્ત્વ સાખીત કરી આપવું જોઈએ. પાતાના પતિનું બહુમાન કરનારી સી જગત્માં અનેક ઉપકારી કરી શકે છે. સ્ત્રીનાં જનની જનક ધનસત્તાથી બળવાન હેાય તેથી નિ ન એવા પતિની અવજ્ઞા કરવી ચેાગ્ય નથી. વિનયવાળી સદ્ગુણી સ્ત્રી પતિને વિનય કરીને પરમાત્માના વિનય કરતાં શિખી શકે છે. પતિ ગાળા ઢે તાપણુ કટુ વચના સહન કરવાં. એક સ્ત્રીએ પેાતાના પતિની આજ્ઞા માની વિનય સિદ્ધ કરી આપ્યા.
વિનયોજ્જવલા નામની સ્ત્રીએ પતિનો વિનય આજ્ઞા માની કરી આપ્યો.
વિદ્યાપુર નામના એક નગરમાં મીચંદ્ર નામના શ્રેણી રહેતા હતા. તેમને પરીક્ષા પુત્ર હતા. માલ્યાવસ્થામાં તે માતાની સંભાળથી સારી રીતે ઉછર્યા હતા. રમત ગમતમાં અનેક પ્રકારના પદાર્થ દેખાડવા, તેના' ગુણુ દોષ હેવા; બાગમાં લેઇ જઈ અનેક પ્રકારની વનસ્પતિયેા નામ પૂર્વક
દેખાડવી, હરવા ફરવા સાથે અનેક મેાટી માટી વસ્તુ
For Private And Personal Use Only