________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયન.
(૨૫) પજવે છે, છણકો કરે છે, મહેણાં મારે છે અને કંટાળીને કહે છે કે “ભગ લાગ્યા કે આ ધણી મળ્યો ” પણ તે વિચારે તે માલુમ પડશે કે જેવું કર્મમાં હતું તેવું થયું, માટે હવે ખરાબ વિચાર કરવાથી શું લાભ થવાનો છે. દ્વપદીને પાંડવોની સાથે રહેતાં અનેક દુઃખ પડ્યાં હતાં તેપણ કંટાળી નહોતી. સીતા શ્રી રામની સાથે વનમાં ગયાં હતાં. પતિની સાથે દુઃખ વેઠયું હતું, પણ કંટાળ્યાં નહીં. સતી દમયંતીને નળની સાથે વનમાં ભ્રમણકરતાં કેવું દુઃખ પડયું હતું?એવા દુઃખમાં પણ પતિવ્રતા ધર્મ સાચવી રાખે ત્યારે વ્યવહારમાં સતી સ્ત્રી કહેવાય છે. ગમે તે પતિ હોય તો તેથી શું થયું? સ્ત્રીએ પિતાને વિનય ધર્મ છોડવો જોઈએ નહિ. સ્ત્રીના ધર્મ જેવા પતિ બાબતના છે, તેવી રીતે પુરૂષે પણ સ્ત્રીના પ્રતિ શુભ લાગણીથી જોવું જોઈએ, સ્ત્રીને ગુલામડી સમાન કેટલાક મૂર્ણ પુરૂષ સમજે છે. જે સ્ત્રીને પ્રારા કહી કોઈ વખત બોલાવે છે, તેના સામું કોઈ વખત તે જેતા નથી, તેનાથી રીસાય છે. ખાવા પીવાની સગવડતા શક્તિ છતાં કરી આપતા નથી. તેવા પુરૂષ પતિ નામ ભલે ધરાવે, પણ તે યોગ્ય નથી. કેટલાક તે રચીને હીન શબ્દોથી બેલાવે છે, તે શું તેમને છાજે છે? જે પોતાને સાતમા છે તે સ્ત્રીની સાતમા છે. પુરુષ પણ કરાવાર પ્રાપ્ત કરે છે અને સ્ત્રી પણ શિકાર પ્રાપ્ત કરે છે. કેટલાક પુરૂષ તો
For Private And Personal Use Only