________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪)
શ્રી ગુરૂધ. ગના કહી છે. સ્ત્રીએ પતિને મન વચન અને કાયાથી વિનય સાચવ જોઈએ. મનમાં ગમે તે અવસ્થામાં પણ પતિનું બહુ માન કરવું. પતિનું મનમાં ભલું ચિંતવવું. પતિમાં રહેલા સગુણે વિચારવા, પતિપ્રતિ મનમાં ઉચ્ચ ભાવ ધારણ કરવો. જે સ્ત્રી પિતાના ધર્મ નથી જાણતી, તે પતિપ્રતિ વિનયથી કેવી રીતે વર્તવું તે સમજી શકતી નથી. સ્ત્રીને ધર્મ સંસાર વ્યવહારમાં ઉત્તમ હો જોઈએ. સ્ત્રીનું વર્તન ઉત્તમ હોવું જોઈએ. પતિ સાથે સ્ત્રીએ નમ્રતાથી અધુર શબ્દોથી બોલવું જોઈએ. પતિનું હૃદય દુ:ખાય એવું અશુભ ભાષણ કરવું નહીં. પતિને બે હસ્ત જેડી નમસ્કાર કરે, તે કાયાને વિનય કહેવાય છે. ઉત્તમ સ્ત્રી મનમાં અન્ય પુરૂષનું ભેગની લાલસાથી સ્મરણ કદી કરતી નથી, તેમજ તેવી લાલસાથી પરપુરૂષના સામું પણ જોતી નથી, તેમજ પરપુરુષની સાથે કામની જાગૃતિ થાય તેવું ભાષણ પણ કરતી નથી. સ્ત્રીને પતિવ્રતા ધર્મ જગતમાં વખણાય છે. પતિ, લક્ષ્મી સત્તા તથા વિદ્યાથી સુખી અવસ્થામાં હોય અગર દુઃખી અવસ્થામાં હોય તે પણ ઉત્તમ સ્ત્રી, પતિની સાથે તેવી અવસ્થામાં રહેનારી હોય છે. પતિના જમાનાના અનુસારે, નીતિ વિગેરેના જે જે શુભ વિચારો હોય છે, તેને સ્ત્રી અંગિકાર કરે છે. કેટલીક સ્ત્રીઓ અણસમજથી ઘરેણુ તથા મૂલ્યવાન વસ્ત્રોને માટે પતિને
For Private And Personal Use Only