________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) આપવા બરાબર છે. જગત્ ના જીવોની દયા ફેલાવવામાં મન વચન અને કાયાથી પૂર્ણ અભયદાન કરનાર સાધુએ. તથા સાધ્વીઓ છે. જીવોની દયા માટે જ તેઓ દીક્ષા અંગીકાર કરી પંચ મહાવ્રત ધારણ કરે છે, માટે સાધુએની ભક્તિ માટે જે લક્ષ્મીનો વ્યય કરે તે પણ અભયદાનરૂપજ છે. કઈ પણ પ્રકારની સત્તાથી પિતાના તાબામાં રહેલા મનુષ્ય પાસે પશુ પંખીઓની હિંસા છોડાવવી. તાબાના મનુષ્યને માંસ ખાતા વા ખવરાવતા અટકાવવા, તેમજ દેવદેવીઓ આગળ બકરા અને પાડાના ભેગા થતા અટકાવવા. બકરા અને પાડા વગેરેના પ્રાણને નાશ થાય તેવા ય થતા અટકાવવા; પિતાની સત્તાથી પશુ પંખીઓને કોઈ મારે નહિ એ કુમારપાળ શાળાની પિઠે જાહેર પડહ વજડાવવો. જાહેર ખબર છપાવવી, પ્રતિજ્ઞાઓ ગ્રહાવવી, જીવહિંસકોને સત્તાના બળે હિંસા કરતાં અટકાવવા. સંપ્રતિરાજાની પેઠે માંસાહારિને પs સત્તાના બળે હિંસા કરતાં અટકાવવા. હિંસકે ગાય આદિ પ્રાણીઓને મારતા હોય તે સત્તાનું બળ ગમે તે રીતે મર્યાદામાં રહી અજમાવવું જોઈએ. નાના અને મેટા છનું રક્ષણ કરવામાં પિતાની સત્તાયુક્તિના બળે અન્ય જનને પણ તે કાર્યમાં પ્રેરવા, સત્તાના બળવડે જીદવાનાં પુસ્તકે રચાવીને તેમજ છપાવીને સર્વત્ર તેવા
For Private And Personal Use Only