________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજ્યરત્ન. ]
( ૧૧ ) એ તરફ સ્નેહ રહે એમાં શું આશ્ચર્ય ? પિતાને સ્નેહ કંઈ તેજે તળાતો નથી. પિતાને ઉપકાર સંભારીને પુત્ર પુત્રીઓએ પિતાને વિનય સેવવો. હે પુત્ર પુત્રીએ! તમે પણ જ્યારે પિતા અને માતાની પદવી પ્રાપ્ત કરશે ત્યારે તમારા ઉપર તમારા પુત્ર તથા પુત્રીએ તેવા વિચથી વર્તશે. પિતાને વિનય શ્રી રામચંદ્રજીએ સારી પેઠે જળ હતા અને પિતાની આજ્ઞાને અનુસરી બાર વર્ષ વનવાસ ભેચ્છા હતા, પિતાશ્રીને વિનય સાચવવામાં શ્રી મહાવીરસ્વામીએ કચાશ રાખી નથી. પિતાને બે હાથ જોડી પશે લાગવું. પિતાની આજ્ઞા મસ્તકે ચઢાવવી જોઈએ. કેટલાક પુત્રો સ્વાર્થ સિદ્ધ થાય કે, પિતાની યાદી પણ કરતા નથી. સીને વશ થએલ પુત્ર પિતાથી જુદઈ રાખે છે. વૃદ્ધાવસ્થા માં પિતાને ખવરાવતા પણ નથી. અને પોતાના પિતાને હલકા મનુષ્યની પેઠે ગણે છે પણ તેથી જગતમાં યશકીર્તિ પામતા નથી. કેટલાક કુપુત્રો પિતાને ગાળ દે છે અને ઉદ્ધ તાઈનાં વચન બોલે છે, આવા કુપુત્રો જે અવિનયનો ત્યાગ કરે તે સુપુત્ર ગણાય. કેટલાક પિતા કરતાં લક્ષ્મી અગર સત્તા વિશેષ પામે છે તે પિતાને તૃણવત્ ગણે છે. અને પિતાના પિતાને પિતા એમ પણ કહેતાં કેઈક સ્થળે તે શરમાય છે. આવા પુત્ર પિતાનું તથા પરનું કલ્યાણ કરી શક્તા નથી. શ્રવણે માતપિતાને અત્યંત વિજ્ય કર્યો હતે
For Private And Personal Use Only