________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬)
શ્રી ગુરૂ”.
ક્રુગુરૂ, હૃદયથી જ્ઞાન આપતા નથી, સિદ્ધાંતાના જ્ઞાતા, નિ:સ્પૃહ, અને દયાળુ સદ્ગુરૂ પ્રેમથી જે પરમાત્મસ્વરૂપ સમજાય છે, તે અન્ય કોઇ સમજાવવા સમર્થ નથી. માટે શ્રી સદ્ગુરૂને માટે ઉપકાર છે. કહ્યુ` છે કે~~
समकितदायकगुरुतणो पच्चुवयार न थाय ।
भव कोडाकोडी करे करतां कोटि उपाय ॥१॥
શુદ્ધ તત્ત્વજ્ઞાન આપનાર સદ્ગુરૂને પ્રત્યુપકાર થઈ શકતે નથી. કાડાકેાડી ભવમાં કેડિટ ઉપાયે કરતાં ઉપકારના અદલા વાળી શકાતા નથી. શ્રી સદ્ગુરૂવિના પરમાત્મા પણ કદી જણાયા નહાતા. માટે શ્રી સદ્ગુરૂ વિશેષ ઉપકારી છે. જો કે પરમાત્મપદ માટુ છેતેાપણુ ઉપકારની અપેક્ષાએ સદ્ગુરૂજી પૂજ્ય છે, કહ્યું છે કે ઉપકારની અપેક્ષાએજ લેઈને શ્રી પાંચપરમેષ્ટિ મત્રમાં સિદ્ધપદ અષ્ટકમ થી રહિત છે તેાપણ અરિહંત પદ પ્રથમ છે. શ્રીસદ્ગુરૂની તન, મન અને ધનથી ભક્ત કરવી. અર્થાત્ કહેવાને સારાંશ કે, કાયાથી ગુરૂને નમવું, વાણીથી ગુરૂના ગુણ ગાવા, મનથી ગુરૂના ગુણ ચિતવવા, તનથી ગુરૂની પ્રભાવના માટે લાખા રૂપિયા ખર્ચવા, ગુરૂની ભક્તિમાટે પ્રાણ પણ હિસાખમાં ગણવા નહિ, શ્રી સદ્ગુરૂના ઉપદેશાનુસાર સન રાખવું, ગુના અવિનય ન થાય તેમ વર્તવું. શ્રી સદ્ગુરૂની નિદા કાને સાંભળે નહિ, કેાઈ ગુરૂની નિંદા કરતું હેાય તે ત્યાં ઉભું રહે નહિ, સમક્તિના
For Private And Personal Use Only