________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૬ )
શ્રી ગુરબાધ સુખે તે પિટ પણ ભરત નથી. જે કંઈ ઈષ્ટ વસ્તુઓ કે જે મનથી માનેલી છે તે મળે છે તે તેના કરતાં વિશેષ પ્રાપ્ત કરવા લાલચ વધારતા જાય છે. જે જે વસ્તુઓ દુનિયામાં સારી દેખે છે તે માટે ઇચ્છા કર્યા કરે છે. હિંસા: જુઠ, વિશ્વાસઘાત આદિ અનેક કુકમ કરીને પણ લોભને ખાડે પૂરો કરવા પ્રયત્ન કરે છે. એક પુત્ર થતાં બે, બે થતાં ત્રણ ત્રણ થતાં ચારે, એમ ઉત્તરોત્તર લાભ વધતું જાય છે. તેમજ હજાર મળતાં દશ હજારનો લોભ કરે છે. તેમજ દશ હજાર મળતાં લાખો લોભ કરે છે, અને લાખ રૂપૈયા મળતાં કરેડનો લોભ કરે છે, અને કરડ મળતાં અજ રૂપિયા મેળવવા લાભકરે છે એમ ઉત્તરેત્તર લેભની વૃદ્ધિ કરે છે, પણ જેટલું મળ્યું તેટલું બસ એમ મનમાં નિશ્ચય લાવતો નથી.
હે પામર પ્રાણું! શા માટે તું લોભને વશ થઈ સંતોષને દેશવટે આપે છે? એક દિવસ લાભની સર્વ ઈચ્છાઓને પડતી મૂકી પરભવમાં ગમન કરવું પડશે. રાવણ સરખે રાજા પણ સંતના લીધે ઉત્તમ મનુષ્ય જન્મ હા, નવનંદની સોનાની ડુંગરી સમુદ્રમાં રહી. અંતે તેના સાથે આવી નહીં ત્યારે શા માટે લેભ કરવો જોઈએ?કોરોએ લોભના વશ થઈ પાંડવોને રાજ્ય ભાગ ન આપે તે અંતે, સર્વનો નાશ થયે. અરે ભ'તું જ્યાં સુધી હૃદયમાં છે ત્યાં સુધી હૃદયમાં સતિષ વસ થતું નથી, અને લેભ! તું કેમ પ્રાણિયાને
For Private And Personal Use Only