________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૪).
શ્રી ગુરૂધ. ક્ષેત્ર, કાળ અને ભાવ ગે ચોરીના ચાર ભેદ પડે છે. કેટલાક મનથી ચોરી કરે છે પણ શક્તિના અભાવે બાહ્યથી ચેરી કરી શકતા નથી તેવા જી પણ કર્મ બાંધે છે. કેટલાક જીવો મનમાં પણ ચારીનો વિચાર કરે છે અને શરીરદ્વારા ચોરી કરે છે તેવા જીવો વિશેષત: કર્મ બાંધે છે.
જે જીવ ચોરી કરતા નથી તે દયાવ્રત અને સત્યવ્રત પાળી શકે છે. ચેરીનો ત્યાગ કરનાર આ ભવમાં સુખ,
કીર્તાિ–પ્રતિષ્ઠા અને પરભવમાં ઉત્તમ ચોરી નહિ કર
અવતાર પામી શકે છે. ચોરીનો ત્યાગ
કરનાર ઉપર સર્વેને વિશ્વાસ ઉત્પન્ન વાથી ઉત્પન્ન થતા
થાય છે. વ્યાપાર વગેરેમાં ચોરી નહિ | સગુણો.
કરનાર લાભ મેળવે છે. પ્રામાણીકપણે
ધંધો ચલાવનાર અંતે સુખી થાય છે. ગમાં પ્રામાણિકપણાની શ્રેષ્ઠ પદવીને લેતા તે બને છે રાજવ્યવહાર વ્યાપાર, નોકરી, રાજદરબારમાં ચારી નહિ કરનાર ઉત્તમ પદવીને ભોક્તા બને છે. અનેક પ્રકારનાં વિનો નાશ થાય છે અને હાલી વસ્તુઓ મળે છે. ચેરી નહિ કરનારની કીર્તિ જગમાં પ્રસરે છે. ચોરી નહિ કરનારને દેવતાનાં સુખ મળે છે.
ગમે તેવી પણ ચોરીની ટેવનો નાશ કરવો હોય તે આત્મબળથી તે થઈ શકે છે. આત્મબળથી ચેરીની ટેવ વાર
For Private And Personal Use Only