________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
19
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતઃ ગુણાનુરાગ હાય છે તે પરભવમાં હેતે સમ્યક્ત્વગુણ વિશેષતઃ પ્રાપ્ત થાય છે, જો આ ભવમાં જન સાધુ ઉપર અરૂચિ થાય છે તે પરભવમાં સાધુ ઉપર અરૂચિ ઉત્પન્ન થાય છે. જો આ ભવમાં દેવની પ્રતિમા ઉપર દ્વેષ થાય છે, તેા પરભવમાં દ્વેષના અભ્યાસથી પ્રતિમા [ મૂર્તિ ] ઉપર દ્વેષ થાય છે. પ્રતિમાનું ખંડન કરવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આ ભવમાં અનેક પ્રકારના મનુષ્યેામાં ભિન્ન ભિન્ન ગુણે! દેખવામાં આવે છે, તેનું કારણ તેઓએ પૂર્વ ભવામાં તે તે સદ્ગુણાને વિશેષતઃ અનુરાગ કરી તે તે ગુણાને સેવેલા હવા જોઇએ. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ભવ્યાત્માએએ સદ્ગુણુના વિશેષતઃ રાગ કરવા જોઇએ. દેવ, ગુરૂ, ધર્મ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ધ્યાન, સમાધિ આદિગુા ઉપર તીવ્ર ગુણાનુરાગ કરવા કે જેથી પરભવમાં તે ગુણી વિશેષતઃ ખીલી શકે. અંતે સંપૂર્ણપણે ખીલતાં
પરમાત્મપદ પ્રાપ્ત થાય.
जो जंपर परदोसे, गुणसयभरिओवि मच्छर भरेण; सो विउसाण मसारो, पलाल पुंजव्व पडिभाइ. 118 11 ભાવાર્થ—સેંકડા ગુણથી ભરેલા એવા પણ કાઇ મનુષ્ય ઈષ્માભરથી પારકાના દોષો ખેાલતા તે આટલા બધા ઉચ્ચ ગુણી પણ પરદેષ વદતાં છતાં પણ પંડિત ગુણી પુરૂષોમાં અસાર પલાલ પુંજની છતાં નિર્માલ્ય ગણાય છે. પેડે શાભે છે.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે પરની અંદર છતા વા અતા દોષોને ખેલવાથી હલકાઇ પ્રાપ્ત થાય છે, પણ કંઇ આત્મલાભ થતા નથી. જ્ઞાનિ પુરૂષષ કહે છે કે પોતે લાખા ગુણથી ભયા હોય, તેાપણુ જો પારકાના દેષ ખેલવાની ટેવ ન ગઇ તો તે સર્પની પેઠે ભયંકર લાગે છે, પલાલપુંજની પેઠે અસાર લાગે છે. મનુષ્ય સર્વ અંગે સુંદર હોય પણ જો નાકે ચાઠું હાય છે તે તે ખરાબ લાગે છે. તેવીજ રીતે ગમે તેવા જ્ઞાની હાય, પ્રતિછિત હાય, તાપણુ પરના દોષ ખાલવાથી ખરાબ લાગે છે, એ એમ માને છે કે હું સારૂં કરૂં છું, પણ તેથી તે પોતાનું અને પરનું અહિત કરે છે, કારણ કે અવગુણ ખેાલવાથી પોતાનું તા પ્રત્યક્ષ અહિત થાય છે તેવીજ રીતે અન્ય પુરૂષો તેની કહેલી વાત સાંભળીને અરૂચિવાળા બને છે, તેથી તેઓ ગુણાને પણ લેઇ શકતા નથી. એક સરોવરમાં પેઠેલા પાડે, પાણી ડહોળી નાખે છે તેથી પોતે પણ નિર્મળ જળ પી શકતા નથી અને અન્ય પશુઆને પણ જળ પીતાં વિશ્ર્વ કરે છે, તેથી પાડેા ગાંડા ગણાય છે તેવી
For Private And Personal Use Only