________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) પરધન તે હુને પ્યારું લાગે છે, છેલ છબીલે તું થઈ છકે છે, ગુણ ગુરૂજીને ને ગાયે રે, દુનિયાને ડાહ્યો. સગાં વહાલાને તો નિત્ય સંભારે, ત્રણ ભુવન કેરી તૃષ્ણા ત્યારે ધર્મના કામે ના ધા રે, દુનિયાને ડાહ્યો. સંત સદા તૂજને સમજાવે, લક્ષ પ્રભુ ચરણે નવ લાવે, અજીત કહે અથડાયે રે, દુનિયાને ડાહ્યો.
નાથ. ૧
નિરંજન ( ૨૨૨ )
વહાલા ? રહે વેગળા રે. એ રાગ. ચાલે? નાથ નિરંજન નિખએ રે, પ્રાણ પ્યારાને પ્રેમે પરખીએ રે. એ ટેક. વહાલે સવે તે સુખડાને સિધુ છે રે, શાંતિ જોતાં અસંખ્યાત ઈન્દુ છે રે, વર જળહળતી રૂડી ત. જેમ ઇંધનમાં અગ્નિ વચ્ચે રે, પીંડ માંહી પવન રૂપે હા રે, રહ્યો દેહ વિષે એત પ્રોત. વણ હસ્તે કરે ક્રિયા દેખીએ રે, વણ ચક્ષુએ દેખતાં પંખીએ રે. એ તો આપ વડેજ ઉદ્યોત. હારે પૂર્વ જનમ કેરી પ્રીત છે રે, રૂડા રસીઆઇની રૂડી રીત છે રે, સદા શેભી રહ્યો સુખ સેત. મહારા હાલ હવાલ એ નાથ શું રે, હારા હાથ મેળાવડે હાથ શું રે, કહે અજીત જન્મ ન હોત.
નાથ૦ ૨
નાથ૦ ૩
નાથ૦ ૪
નાથ ૫
For Private And Personal Use Only