________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૮) આત્મબંધુ. ( ૭ )
રાગ–ડુમરી. તું ત્યારે છે બાંધવ બાપુ? તું વૈરી છે ત્યારો રે-એ ટેકતું હારે હાથે ભટકા, તું પાછા ઘેર આવ્યા રે, તું પર્વતથી પછડાણ, તું લક્ષે મન લાવ્યો રે. તું હારેદરિકી થઈ પોતે પીડાણે, કેટી વિજ કહેવરાવ્યા રે, ભૂલ ભ્રમણું હેતુજ ભાગી, હે તુજને સમજાવ્યો.તું ત્યારે દર્દીપણું હે હાથે હેર્યું, સહેજ બન્યો તું સાચે રે, ઘડાઈ ઘડાઈ બજે તું પાકે, હતો કાચ સમ કાચે રે. તું હાર-૩ તુંજ અસુર આસુરા કર્મોથી, દુનિઆને દુ:ખદાઈ રે, દેવ બને છે દીવ્ય કર્મથી; સર્જનને સુખદાઈ રે તું હારે-૪ જાતે કેશ હજારે જાતે, હેતે બેસે હેઠે રે, પાપ પંથમાં તું પરવરિઓ, પુણ્ય પંથે તું પેઠે રે. તું હારે-૫ અબુધ? હવે તું બુધ બની જા, અસાધુ બન તું સાધુરે, અછત હવે તું જીત બની જા, લલિતટાણું લાગ્યું છે. તું હાર-૬
સમાવના, (૭૭) પ્રથમ પાર્વતીના પુત્રને પાયે નમું રે લોલ એ રાગ. મલ્યાં ઘરા અને ધામ તોયે શું થયું રે લેલ? કડાં કામે મલ્યા દામ તોયે શું થયું રે લોલ ? ઇજત હોય દશે દિશ તેયે શું થયું રે લોલ, ? પગાર પાંચશે પચીશ તોયે શું થયું રે લોલ, હેય રૂ૫જે અનપ તમે શું થયું રે લોલ, ખાસો પહેર્યો પુપ ખુંપ તોયે શું થયું રે લોલ.? મોટર મીલની ધમાલ તોયે શું થયું રે લોલ, ચટક ચાલ લાલ તોયે શું થયું રે લોલ. ? રાખે વનિતામાં વહાલ તોયે શું થયું રે લોલ, પહેર્યા મોતીને પ્રવાળ તો શું થયું રે લોલ.?
For Private And Personal Use Only