________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિરાશા સાચી સુખદાઇ, દુરશા. એજ દુઃખદાઇ;
અવિચળ કેણુ આજામાં?ભજનવિણ કેણુ દુ:ખદળશે?–ફર–પ પ્રભુના પ્રેમના પંથે, જરૂર જવું સુખી થાવું; અછત ઉત્તમ જીવન થાતાં, રૂડા તન દેશમાં રળશે– ફો-૬
રસ્તવન. (૭૩) બનજારા-તું સાંભળ સૈયર મારી–એ રાગ. સુખ સાગર ગુરૂ મહારાજા મહારી રાખે જગતમાં માઝા. એ ટેક, મહે વિષયને વિષ રસ ચાખે, અમૃત રસ ઢોળી નાખે ગુરૂરાજ ? ગરીબ નવાજા-
મહારી રાખે. ૧ કણ દરદ વૈદ વિણુ કાપે ? ઉપદેશ ગુરૂ વણ કે આપે છે. છે ઝખમ થયેલા ઝાઝા –
મહારી રાખે. ૨ વિશ્વાસે વળગી રહ્યો છું, શુભ આપને શિષ્ય થ છું; જીવ ? હવે બીજે કદી ના જા– મહારી રાખે. ૩ માંથી ગુરૂજી તણુ મહેરબાની, ગુરૂ ધમ ધુરંધર ધ્યાની; જીવડા ? ગુરૂ શરણમાં જા ? જા ?- મહારી રાખે. ૪ જેમ જળ મીન કેરી સગાઈ, અવિચળ કવિ કલમે લખાઇ; તેવા ભાવ ગુરૂમાં રહે તાજા –
હારી રાખો. ૫ જ્યારે અમુલખ અવસર જાશે, ત્યારે હારી ગતિ શી થાશે? સૂરિ અજીત રાખે ગુરૂ લાજા – હારી રાખે. ૬
ત્યાગ. (૭૪)
રાગ ઉપરનો. માન સત્ય વચન મન ? મહારં, તલભાર નથી કંઈ હા. એ ટેક. કર સંગત શુભ સર્જનની, તૃષ્ણ તજ ધામને ધનની ની અંતે થશે તે ન્યારૂં –
તલભાર, ૧ અવિચળ આતમ ઘટમાં છે, પણ હેની ખબર તહને કયાં છે? ખારા ખલકનું સુખ છે ખારું
તલભાર. ૨
For Private And Personal Use Only