________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રરપ )
શ્રીદીન્હવેલીનેપ્રાર્થના (૬૬) ગઝલ—સેાહિની.
હું જન્મ પામ્યા તુજ થકી, તુજ ગાદમાં મ્હોટા થયા; પાલન કર્યું નિ`ળ પણ, નિર્માંનથી છેાટ થયા.
સરવર વિષે પાણી ભર્યાં, મુજ કાજ માતા ? હરઘડી; પણ પૂર્ણ રીત્યા માવડી ? તુજ, સેવા હુને નવ આવડી. ૧
હે... વ્રુક્ષ દ્વારા ફળ ફુલા, મમ કારણે હાજર કર્યાં ;
ને અન્ન પણ સ્વાદિષ્ટ કરી, મુજ કારણે આગળ ધર્યાં; રેગા નિવારણ કાજ, માતા ઐષધી કીધી ખડી; પણ પૂર્ણ રીત્યા માવડી ? તુજ, સેવા હુને નવ આવડી. ફ્
તુજ વાટીકા રોાભે સુભગ, લીલા મજાનાં વૃક્ષની; પચર’ગી પુષ્પાના મધુર, સદ્ગધ આવે છે તરી; દહી દૂધ દેતી દીકરી, હારી ફરે છે ગાવડી;
પણ પૂર્ણ` રીત્યા માવડી ? તુજ, સેવા હુને નવ આવડી. ૩
આ જન્મ હારો દાસ છું, દેણું ન હારૂં ભરી શકું; ગુણ ગાઉં સુન્દર કેટલા, રસનાથી નવ ઉચરી શકું; મતિ મોંઘી મનહર આપજે, હું પૂજી હારી ધાવડી; રિપૂર્ણ રીત્યા માવડી ? તુજ, સેવા હુને નવ આવડી. ૪
For Private And Personal Use Only