________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૩), ગ્રાઉદ્યાન (૨૨૫ )
ગજલ. ગમતું નથી આ દેશમાં, પ્યારા પ્રભુ હારે વિના;
ગમતું નથી આ વેષમાં, વહાલા વિભુ હારા વિના; ૧ આનન્દમય ઉદ્યાનમાં, હું જાઉં છું જેવા યદા;
કુન્દન કુસુમની પાંખડી તે, ના ગમે હારા વિના. ૨ સરિતા તણું સુન્દર તટે, હું જાઉં છું ફરવા યદા;
લહરી લલિત કલ્લોલની તે ના ગમે હારા વિના. ૩ આવે અનિલ બહેકાવતે, પુષિત તરૂના ગંધને
મૃદુ સ્પર્શ કરતે અંગને તે, ના ગમે હારા વિના. ૪ મનને મધુર બનાવતી, વિણા લઉ છું હાથમાં
મધુર સ્વરે ગમતા નથી, સુંદર સખા ? હા વિના. ૫
viાહ્મણ. ( ૧૨ )
ગજલ. આ ચંદ્રિકા ખેલે મધુરી, નેત્રને ઠંડા કરે,
આકાશમાં આનંદતી, યાદી બતાવે આપની. કમળો તણું સહુ વંદને, ખીલાવતે પ્રગટાવ;
ભાસ્કર ભમે આકાશમાં, યાદી બતાવે આપની. પંખી ઉડે દીલ પ્રેમથી, સ્વછંદ થઈ નભ મંડળ,
હળતાં અને મળતાં દિસે, યાદી બતાવે આપની. મારી પ્રિયાના પારને, અપાર ક્ષણભરમાં કરી;
પતિ ચાલતા નિજ ઘેરથી, સ્મૃતિ લાવી ઉરમાં આપની. ૪ જે જે મધુરી ભાવના, જે જે સુખદ સૈભાગ્યતા; તે તે હૃદયમાં લાવતી, પ્રભુજી ? પ્રભુતા આપની. પ
For Private And Personal Use Only