________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૭) ત્યારે જગતનાં સંખ્યને, જન સંત ધર નામ પર; પ્રભુ કાજ જીવન આપતાં, જન સંતને શાની શરમ? પ કાયર પણું કરવું નહી, આશક તણું જીવન જુદું; ધન માલ જીવન આપતાં, આશક ધરે શાની! શરમ. ૬
માજિ . (૪)
ગઝલ. જાણું નહી આ હદયની, કેણે! અરે ! ચોરી કરી; મુજ બાંધવા ગન મધુર, કેણે! અરે ! દોરી કરી. રહેતા હતા પાસે સદા, નયને વડે દેખે નહી; દેખી સુરત પડદા ખસ્યો, કેણે ! અરે ! ચારી કરી. મુજ મંદિરે માયા તણું, મેંઘાં ઘરેણું જે હતાં; સમજ્યો નહી તે સર્વની, કેણે ! અરે ચેરી કરી. મહારી પ્રિયા મનમાનતી, જુના જીવન કેરી સખી; માનેલી પ્યારી પ્રેમીની, તેની પણ ચેરી કરી ? ના આવશો મુજ પાસમાં, સર્વસ્વ રીત્યા ખાલી છું; જાયું નહી મુજ માલની, કેણે ? જરૂર ચોરી કરી. આજે મધ્યે ભેદ્ર મહને, ગુરૂ દેવની પૂરી દયા; માયિક પદારથ સર્વની, ગુરૂએક મધુર ચેરી કરી.
એમાવના. (હક)
ગઝલ. છેલ્લી ઘડી એ વરસની, આજે સ્મરણમાં આવતી; યાદી અમૂલ્ય દિલે તણુ, આજે સમરણમાં આવતી. ૧
* અર્થાત–માયા અને હેની મમતાને ગુરૂદેવે જ્ઞાનધારા નાશ
કર્યો.
For Private And Personal Use Only