________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
ઘરમાં ઘડી ગમતુ” નથીને, અવાય નહી ત્હારાર દેશ જીવણજી ?, કેમ. અધવચ માંહી ઉભી રહીર, પાવન ત્હારા પ્રદેશ જીવણજી, કેમ. પ્રીતિ લાગી પ્યારા નાથની રે, અંતરમાંહી ઉમંગપૂ જીવણજી ?, કેમ. પહાડ તણી વચ્ચે આડે છે રે. ભાવ તણા કરે ભગ જીવણજી ?, કેમ. જાણી દાસી હવે આપનીરે, આવી ઝાલા મુજ હાથ” જીવણજી, કેમ. જ્ઞાન ગરૂડે બેસારીને રે,
f
લઈ ચાલા અજીતને સાથે જીવણજી ?, કેમ. ૬
તાવિનીવન. ( ૯૩ )
ગઝલ.
આશક અન્યા સાચા દિલે, દુનિયા તણી શાની ! શમ; તન્મય થયા દિલદારમાં, દુનિયા તણી શાની ! શરમ, ૧ અવલેાકી અગ્નિ જ્વાલિકાને, પ્રેમ નવ કયા રહ્યો; ઢાડ્યો પતંગ ઉતાવળે, બળવા જતાં શાની ! શરમ. ૨ પતિ મૃત્યુ રણમાં સાંભળી, ચાલી સિંત પતી સાથમાં; પતિ સંગ સ્વર્ગ સિધાવતાં, દુનિયા તણી શાની ? શરમ. ૩
રણમાંહી રાડ સૂણી સુખે, જન શર સંગ્રામે જતા; ભરતાં અગર કે મારતાં, અને જગતની શી ! શરમ. ૪
૧ કારવૃત્તિ તમ્હારામાં છે. ર્ એકલીથી. ૩ અહીંની નહી. તે તહીંની નહીં ૪ તમ્હારીજ, ૫ ઉત્સાહ. ૬ આવરણ. ૭ તમાને તમા તારા.
For Private And Personal Use Only