________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૮ )
આત્મા ચાય પાત્મ સ્વરૂપ કે, ઉર અજવાળીએ રે લાલ; પડીએ નવ કદી ભવના ક્રૂપ કે, ભગવત ભાળીએ રે લાલ; ૮ રાખે। સહુ જન સાથે સંપ કે, પ્રીતિ પાળીએ રે લાલ; અજીત સાગરની શિક્ષા શુદ્ધ કે, ખળતા ખાળીએ રે લોલ. ૯
૬૭ )
ટૂંતિ. ( સગપણુ હરિવરનુ સાચુ એ રાગ.
દેહ રૂપ દેવળ છે રૂડું, કામી જન ને કરે કુડું; દેહુ રૂપ. એ ટેક. સૂરજ અને ચંદ્ર અહીં શાલે, નદી તણી આભા અતિ આપે; કરોડ દેવ ફાઇના કદી કાપે.
દેહરૂપ. ૧
....
...
દેહ૫. ૩
મારી નવ કારીગરી કેવી ?, વાસો કરે દેવ અને દેવી; શાણા રૂડી જોવાના જેવી. દેહરૂપ. સિંહાસન માણકથી મોંધુ, સતે માટે સ્હેજ સદા સાંધુ; જીવન મારૂં મધુરૂં વારી નાખું ઘટા તણા નાદ ઘણા રૂડા, નિંદા કરે છેઅને લુચ્ચા લૂંડા; ભાળે નહી પાપી સદા ભૂંડા દેહરૂપ. ૪ બીરાજે છે સહુ દેવના સ્વામી, પ્રસન્ન પણ પુષ્કળ હું પામી; વારં વાર રહું છું હું શિરનામી દેહરૂપ પ વ્હાલા મ્હારા શિવસુખના સ્વામી, ખચીત અત્ર છે નહી કાંઇ ખામી; અજીત કેરા 'તરના આરામી ...
દેહરૂપ. ૬
...
...
અજાવિષાર. ( હ્રદ ) મા ? તુ પાવાની–એ રાગ.
મરજો એ જગમધ્યે માત કે, પુત્ર ન પાડવે રે લાલ; તેમજ મરજો એવા તાત કે, શિક્ષા ન શીખવે રે લાલ ૧
For Private And Personal Use Only