________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૭) શર્મસાધન. ()
રાગ-ઉપરને. ફિગટ તમે ના ફરે ભાઈ! ફરે, એમ સમજાવ્યું શાસ્ત્રોમાં સંતે ફોગટ. એ ટેક. પરદેશી કાપડ પહેર્યા પ્રીતે, પરદેશી રમકડાં એ રીતે; નવી ફેશનમાં ફસીયા નિત્યે.
ફોગટ. ૧ આપણી તે કાયા નિજ દેશી, આપણું તો જાયા નિજદેશી, પછી કયાંથી ગમે પરદેશી ?
ફેગટ. ૨ સાબુ વાપર શુદ્ધ સ્વદેશી, વસ્ત્ર વાપરજો પણ દેશી; પ્રીતિ ભસ્મ કરે પરદેશી.
ફોગટ. ૩ વસ્તુ વાપ સહુ દેશી, રાખે રહેણી કહેણું નિજદેશી; માલ મારી નાખે પરદેશી.
ફેગટ. ૪ પરદેશીનું પાનું નઠારૂં, પ્રાણ? કયાં સુધી તુજને પિકારૂં વસ્તુ પરદેશીથી (હને વારુ,
જ ફેગટ૫ કળા ચાલી ગઈ પરદેશે, હુન્નર, ચાલ્યો ગયો પશે; માટે લા હુનર કળા દેશે.
ફોગટ. ૬ હજી સમજે તો બહુ સારું છે, પણ અંતરમાં અંધારું છે, પાણુ દેશી અછતને મારૂં છે.
ફેગટ. ૭
ઝવતી. ( રૂહ), ગરૂડ ચઢી આવજો ગિરધારી–એ રાગ. શિક્ષા રૂડી માનજે પુત્રી ? મારી, કુળદીપક? દિકરી તુંસારી.
શિક્ષા. ટેક. આજ્ઞા પાળવી માત પિતાની, રીતિ રાખીએ પાવનતાની, હેની ? જીંદગી પામ્યાં મજાની.
શિક્ષા. ૧ શુભ આચાર ધર્મ સદાને, શેખ રાખીએ સાધુ કથાને અળગો ભરોંસે આવરદાને.
શિક્ષા. ૨
For Private And Personal Use Only