________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) કરવાનું કારજ એક, જરી નવ કીધું; દુ:ખડું જનનીને દીધું રે;
મોહન ? ? ભગવતજી? હું તે, શરણું તમારું ભૂ છું; દુઃખને દરીએ ડૂ છું રે;
મેહન ? ૪ શાંતિની વેળા એક, પલક નવ સાધી; મહે બેટ ખલકમાં ખાધીરે;
મેહન? ૫ અસાર માંહી સાચેજ, સાર જીવણ ? જા મમતાને મહિમા માણ્યો રે, - મોહન ? ૬ સ્વપનાના સુખને, મનમાંહી સત્ય કરી માન્યું; સૂરિ અછત જીવમાં જાણ્યું રે
મોહન ? ૭ . (૭) ગરૂડ ચઢી આવો ગિરધારી. એ રાગ. હારા થકી પક્ષી પશુ ઘણું સારાં, નીચ તેનાથી કમ છે (હાર લ્હારા. એ ટેક; જોને ગદભ ભાર વહે છે, વૃક્ષ ચિત્યને તાપ સહે છે; નદી નિર્મળ નિત્ય વહે છે. * કૂકડા પ્રાત:કાળે જગાડે, મોર નૃત્યથી અંગ નચાડે ચેક ઉગીને મેહ પમાડે,
હા : ૨ મીન પાણુને શુદ્ધ કરે છે; ગાય આંચળમાં દૂધ ધરે છે; શદ્ધ સરવર પાણી ભરે છે,
હા. ૩ અધારી તુજને આપે છે, વાયુ કીચડપથના કાપે છે. હારા અંતરમાં શાંતિ સ્થાપે છે.
હાર. ૪ પુષ્પ આપે રૂડાં પુષ્પ વેલી, વરસાદ વરસાવે છે હેલી: પાણુ કેરી ખપત પણ પહેલી. માટે કરે તું ઇશ્વરની ભક્તિ, સાચી સંગતે ધરજે આસક્તિ, હને પ્રાપ્ત છે સુન્દર શક્તિ.
હાર. ૬ તેથી પરમારથ પથ હાજે, ઉપકાર કરી રાજી થાજે, રહેજે અછત સંતેના સમાજે.
હારા. ૭
For Private And Personal Use Only