________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૩), તજી સત્ય પંથ સુખધામ અસત્ય ભણું છું, તે સમતા કેરો સંગ કુસંગે રમું છું સુખદાયક આપ સદૈવ સહાય છે સારી, સુણે મલ્લીનાથ ભગવાન ? વિનતિ અમારી. ૧ કેમ ? તાવો ત્રિભુવન નાથ ? ન પાસે આવે, દુશ્મન લોકેએ આજ કર્યો છે દાવે, હમે સાચા છે સરકારે અજબ દરબારી, સુણે મલ્લીનાથ ? ભગવાન ? વિનતિ અહારી. ૨ છું દેહનગરને વાસી વહીવટકર્તા, પણ પાસેના કામદાર મુજથી નથી ડરતા, કરતા મન સૂર્યું કામ ધીરજ નિજ ધારી, સુણે મલ્લીનાથ? ભગવાન ? વિનતિ અમારી. ૩ મન હેડ કલાર્ક મહાન તુમાર ચલાવે, ખરૂં કરવા કે કામ ઘડી ન કરાવે, કરે પ્રજા હવે કકળાટ છે આફત ભારી, સુણે મલ્લીનાથ? ભગવાન ? વિનતિ અમારી. ૪ હું મહ મદીરા પાન સદેવ કરું છું, ગઈ દીલડા કેરી હામ હવે તે ડરું છું, શાંતિ સરખી શુભ નાર ન લાગી સારી, સુણે મલ્લીનાથ ? ભગવાન ? વિનતિ અમારી. ૫ મહે આપ તણું આમ્નાય કશી નથી પાળી, દુજન લેકેના સંગ રજનીઓ ગાળી, રૂશ્વત લીધી છે અપાર ન જેવું વિચારી, સુણે મલ્લીનાથ ? ભગવાન ? વિનતિ અમહારી. ૬ જવાબ શું આપીશ ? નાથ ! તમો પ્રતિ આવી, નિજ દાસ જાણી અહી હાથને લેજે બચાવી, સૂરિ અજીત કહે સુખ ધામ છે આશ તમારી, સુણે મલ્લીનાથ ? ભગવાન ? વિનતિ અમારી. ૭
For Private And Personal Use Only