________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૨ )
મ્હારી લાજ તમમ્હારા હાથ દ્વયમાં ધરો, હું... જાઉં ન જમના દ્વાર કામ એ કરશે, મુંજી આઠે યામ નથી કાઈ હુારૂ, વળગ્યું છે મિથ્યા આજ માયાનુ લારૂ, સુણી સેવક કેરી રાડ ના પ્રભુ ? તલસાવા, અરનાથ હૈ આજ મહારાજ ! અરજ ઉર લાવો. મળી પાંચ ચાર મહા જોર વિપિનમાં ધૈર્યા, કીધો લૂંટી એ હાલ માહુના પ્રેર્યાં, કરે આળસ ઉલૂક અકાર ભયંકર વનમાં,, કરે ક્રોધ સિહુ ઘુઘવાટ હામ નથી મનમાં; નથી આપ વગરની ખેલ હાલ હવે આવા, અરનાથ ? આજ મહારાજ ? અરજ ઉર લાવા. દુ:ખદાઇ અજ્ઞાનની રાત સૂજ નથી પડતી, માહ મદિરા કેરી કેક અતિશય નડતી, હું ભૂલ્યા હું ભગવાન માફ કરી લેજો, ગણી પુત્ર પિતાના ન્યાય રહેમ કરી રહેજો, કરી જ્ઞાન ભાનુનુ તેજ વ્હાલ વરસાવે, અરનાથ ? આજ મહારાજ ? અરજ ઉર લાયેા, સત્સંગ તમ્હારા સંત તણેા મ્હને આપે, સેવક જનના સંતાપ કૃપાઘન?કાા, તમા માત પિતા સુત ભ્રાત બધામાં પાતે, હે નિરખ્ખુ જગના નાથ ? સર્વાં સુખ જો તે, છે નિનિયાના નાથ? હવે તા બચાવા, અરનાથ ? આજ મહારાજ ? અરજ ઉર લાવે.
શ્રીમલિનસ્તવન. ( os) રાગ-લાવણી.
સુણા મહીનાથ ? ભગવાન ? વિનતિ અમ્હારી, રાખા મુજ ઉપર પ્રેમ યા દીલ ધારી.
For Private And Personal Use Only
૩
•