________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) જીવલિનતવન. (૨)
આવજે આવજો આવજે રે બહેની ? એ રાગ. સાર છે સાર છે સાર છે રે, એક ધમ ધ્યાન સાધવામાં સાર છે. ટેક. સ્મશાન સુધીની પ્રીતિ સૃષ્ટિના સમાજની, નામ છે સંસાર તે અસાર છે રે.
એક ધર્મ. ૧ વહાલાને વળાવ્યાં ગયાં અન્ય જન્મ પામવા, પંથિનો મેળાપ શે ? પ્રચાર છે રે,
એક ધમ. ૨ પીળી ભાળી પૃથવી ને પીળા ભાળ્યા પ્રાણુઆ, પિત પાંડ રેગને વિકાર છે રે.
એક ધમ. ૩ દાન કાંઈ ના દીધું ને કામ સારૂં નવ કીધું, પ્રાણી અલ્યા ? ઉતાર પૂતાર છે રે.
એક ધર્મ. ૪ ધર્મ કામ ઘારજે ને મેહરિપુ મારજે, મૃત્યુદેવ તણે માથે માર છે રે.
એક ધર્મ. ૫ ધર્મનાથ પ્રભુ તણું ધ્યાન તો તું ધરી લે ? ભાગ રેગ કેરે ભારે ભાર છે રે.
એક ધમ. ૬ પૂજન પરમાત્માનું કામ થાય આમાનું નદી તરવા તૈકા નિરધાર છે રે,
એક ધમ. ૭ હાજ૨ હજુર દેવ આપ માંહી આવશે, સજજનને સાચા શણગાર છે રે.
એક ધર્મ. ૮ હુલ રૂડ વ્યાપશે ને શાંતિ સારી સ્થાપશે, સાધુને તે શુદ્ધ સરકાર છે રે.
એક ધર્મ. ૯ અછતને સ્વામિ રૂડો સંત શિરોમણિ, આનંદને અણુવ અપાર છે રે.
એક ધર્મ. ૧૦
For Private And Personal Use Only