________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'(૧૮)
છીએનેજિનેરાપ. (૪) આવજે આવજો આવજેરે. બહેની? વહેલાં નિશાળે આવજે–એ રાગ. નામ છે નામ છે નામ છે રે, હારે અનંત પ્રભુનું મુખે નામ છે. ટેક. અન્ય શબ્દ વિશ્વકેરા ગમતા નથી સખી ? હૈડામાં નાથજીની હામ છે રે, મહારે અનંત. ૧ રૂપતે દેખાય નહીં પ્રત્યક્ષ પેખાય નહી, ધીંગા ધણનું ધીંગુ ધામ છે રે, મહારે અનંત. ૨ સુંદર સફેદી દેખી સુંદર સુજાણની, સૃષ્ટિ તણુ શોભા બધી શામ છે રે, મહારે અનંત. ૩ સુખભર્યું અનંતુ અનંતનાથજીમાં, બાકીની તે કુટી બે બદામ છે રે, મહારે અનંત. ૪ શીતલ છાયા છે મારા હાલિડાની વિશ્વમાં હરામીની છાંયડી હરામ છે રે, મહારે અનંત, ૫ ઉન્નત અનંત કેરી સંગતિમાં ઉન્નતિ, વહાલી છ અંતને વિશ્રામ છે રે, મહારે અનંત. ૬ ક્રોડા કોડ જન્મ કેરાં પાપને કપાવતે મેહનને મહારે ત્યાં મુકામ છે રે, મહારે અનંત. ૭ તાપમાં તપેલી હુ સંસ્કૃતિના તાપથી, આતપત્ર પ્રભુછ ઉદ્દામ છે રે, મહારે અનંત. ૮ અનંતનાથ? સુખ આપજે અનંત, કેડીલાજી ? આપ તણું કામ છે રે, મહારે અનંત. ૯ અછતનો સ્વામિ શુદ્ધ સાધુને શિરેમણિ, પ્રેમે પ્રભુ પાવમાં પ્રણામ છે રે, મહારે અનંત. ૧૦
For Private And Personal Use Only