________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩)
ચાલે? દર્શન કરવા એ નાથનાં, ધરીએ હૈડામાં નિર્મળ ધ્યાન, પરમપદ પામવા. ૧ તજી અંતરના સખી? આંબળા, મળીએ મૂકી મમત અને માન, પરમપદ પામવા શુભ કમર શ્રોફી લઇએ હાથમાં, પ્રેમરૂપ પાવન ઘણું પાન, પરમપદ પામવા; ૨ ચાલો ? આપણું દોલતણી દાખીએ, લેવા અખંડ હેવાતણ હાથ, પરમપદ પામવા; આ અવસરે અતિ રળીયામણે મ સંત સાહેલીનો સાથ, પરમપદ પામવા. ૩ ઘણા દિનના વિગ નિવારીએ, રૂડે નિર્મળ સ્વામિનો સંગ, પરમપદ પામવા. પાપ તાપ સમગ્ર સંહારીએ, લઈએ પ્રેમ સ્વરૂપ પ્રસંગ. પરમપદ પામવા. પ્રભુ સુવિધિથી અધિક બીજું નથી, કાપે જન્મ મરણ તણાં કષ્ટ, પરમપદ પામવા પ્રેમરૂપ ગુચ્ચા પુષ્પ હારડા, ઉઘડે છુપી રહેલા અદષ્ટ, પરમપદ પામવા, ૫ મોહન મનમંદિરમાં વિરાજ, એને પાવનકારી પ્રદેશ, પરમપદ પામવા; મમતા આડ કરીને ઉભી રહી, એની પરવા ના કીજીએ લેશ, પરમપદ પામવા. ૬ શોભે સ્નેહ સ્વરૂપ સિંહાસને, જેની ઉપમા કહી નવ જાય, પરમપદ પામવા; સૂરિ અછતને ઘેરે સફળ થયો, મીઠે મનમાં આનંદ ઉભરાય, પરમપદ પામવા, ૭
For Private And Personal Use Only