________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૦ ) સુમતિ વિના શું ? સાધન કરીએ, કુડમતિને અંધકાર દૃષ્ટિ ન દેખે કઈ વસ્તુને, અમુઝણું થાય અપાર સુમતિ કે સુમતિ દયા દર્પણ છે સાચું, દીવ્ય તવ દેખાયરે; અમૂલ્ય રત્ન નિજ હાથે આવે, શાશ્વત સુખ હાય. સુમતિ.૪ પણ ઉધું દુષ્ટ મતિ છે, દેવ નહી દરશાયેરે, . દુર્મતિ માટે દૂર કરીએ, જન્મ ન એળે જાય: સુમતિ. ૫ દેહ દેવળમાં દીપક પ્રગટે ? જાય તિમિર ઘન ઘેરરે, દને આપે દેવ નિરંજન, નિર્મળ નવલ કિશે; સુમતિ. ૬ હું અજ્ઞાની કંઇ નવ જાણું, ભવ વનમાં ભમનાર; જુઠુંબેલું જન્મી જગમાં, ત્યાં તમે મતિ દેનાર, સુમતિ. દેહ સ્વરૂપી રથમાં બેસી, જીવ ફરવાને જાયરે; પ્રબળ અધે પંચંદ્રિય જોડ્યા, સારથી મન છે સદાય, સુમતિ. ૮ એ સારથીને સમજાવાને, સુમતિનાથ સુજાણ અછત કહે હે કરૂણ સાગર? ઘોસન્મતિનાં દાન, સુમતિ. દ
રીપબમરિનાdવન. (૬)
પરજ-રાગ. પદ્મ પ્રભુ ? તમમ્હારા કારણે રે, ઝેર જાણો સંસાર. ૨ પ્રીતડી ત્યાગીરે પિતા માતની, તજ્યા વિષય વિકાર, ૨
પદ્મપ્રભુ ?
આવીને આજ ઉગારજે રે, બાંધી આપ સાથે બેલ; ૨ આશ તે મહારે તનહારી એક છે, સૂણે છબીલા છેલ? ૨
ચિંતામણી જે હાથ આવીરે, બીજા ધનનું શું કામ ? ઉત્તમ ચિંતામણી શ્રીનાથે છો, હૈયે આપ તણી હમાર_
પદ્મપ્રભુ ! મનડું હેર્યું છે મહારૂં બાપજી રે, જે દીપમાં પતગ, વખતે વખતે વૃદ્ધિ પામતે, મહારે અંતર ઉમંગર
પદ્મપ્રભુ!
For Private And Personal Use Only