________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાયારાણું રે
કાયારાણી. ૩
( ૧૦ ) જવાળા નિકળે છે રંગ બે રંગની, બળે ચામડી ચરચર થાય. જેને લાડ લડાવ્યાં અતિ ઘણાં, એતો બળી જાળીને ભસ્મ થાય. સર્વે શાંત ઉદાસી સંબંધીમાં, પાસે બેઠાં છે પાંચ પચીશ. જે આંસુ ઢાળીને તેની એનડી. તેના પુત્ર પાડે કડી ચીસ. નદી કીનારે ગામ નજીકમાં આજે કીધા છે વાસ અકેલ. સૂરિ અજીત ખેલ ક્ષણિક છે, માટે માન મમત હારાં હેલ.
કાયારાણી. ૪
કાયારાણી ૫
કાયારાણી. ૬
કાયારાણું છે
રાત્તિ. (૨૪)
રાગ–ઉપરને. કઈ કરતી ના કડીલા કંથનું, પિતે ફરતી સ્વચ્છેદ સદાય ઘર છોડી સુંદરી ચાલી એકલી. એ ટેક. માનવડે મરડાતીજે માનિની, એની બળી સમશાનમાં કાય.ઘર૦૧ કદી મીઠાં તો વચન મળે નહી, બેલેમર્યાદ વાગીને એલ. ઘર૦ ૨ ધમકાવે ઘણી એવી ખણી તલભાર રાખે નહી તોલ. ઘર-૩ રૂડા આચારપંચ ન પાળતી, મહેણું મારતી દશ દશ વાર. ઘર૦૪ ચાને કેફી પીતી હતી કામિની, તપખીર તાણ્યામાં તૈયાર. ઘર૦ ૫ કેડે રાખતી કુંચીનાં ઝૂમખાં, રાખે રેફ પતિને જાણ દાસ. ઘર ૬ સુરિઅછત અબળાએ અંતમાં,ખાંતે જમડાલચાયા ખાસ.ઘર૦૭
For Private And Personal Use Only