SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ તણ જાપથી, કોટિ ગુણ ફલ લો નરનાર. આજે રૂડી, ૧ છેલ્લા તીર્થકર મહાવીર પ્રભુ, દેહ છોડી થયા વિભુ સિદ્ધ; ચાલે શાસન સંપ્રતિ તેમનું, જેનું નામ છે વિશ્વ પ્રસિદ્ધ. આજે રૂડી. ૨ જેણે ભારત દેશ ઉઝાળીયે, કીધો ઉજવલ સ્વર્ગ સમાન; સત્ય તત્ત્વ જગ માં પ્રકાશીઆ, ભાવે ભજે વીર ભગવાન. આજે રૂડી, ૩ મહાવીર ચરિત્ર શ્રવણથકી, નિજ આતમ પાવન થાય; ગરાણું ગણીએ ગુરૂગમ લહી, કીજે તપ જપ ને સ્વાધ્યાય. આજે રૂડી, ૪ વીર પાછળ વીર સમા બને, એ મહાવીરને ઉપદેશ; “ બુદ્ધિસાગર ” મનમાંહિ ધારીને, વ નરનારી હમેશ. આજે રૂડી. ૫ श्रीसिद्धाचल दुहा. રત્નત્રયી ધારક પ્રભુ, ઇષભદેવ અરિહંત, નમિતસુરાસુરઈદચંદ, ભવભંજન ભગવંત. ૧ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy