________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३८१
આતમમાંહી, જડમાં સુખ આશા તજે, સિદ્ધાયિકા સ્વાય કરંતી, ઉદ્યમથી મુક્તિ સજે. ૪
आंबिल तपनी चार स्तुतिनी एक स्तुति. - વીરપ્રભુએ આંબિલ તપને, ભાગ્ય ભવિ હિતકારી, અર્હમ્ સિદ્ધ ને સૂરિ વાચક, મુનિ સેવા સુખકારીજી; દર્શન જ્ઞાન અને ચારિત્ર જ, તપ એવો મુતધારીજી, શાસનદેવો સહાય કરે સહુ, દ્રવ્યભાવ સુખકારી છે. ૧
. महावीरस्तोत्रम् . ॐ अर्ह ह्री महावीर ! सर्पविषं हर द्रुतम् ; दुष्टरोगविनाशेन, रक्ष रक्ष महाविभो ! १ त्वन्नामजांगुलीमंत्र,-जापेन सर्वदेहिनाम् ; तक्षकादि महासर्प,-विषं नश्यतु तत्क्षणम् . २ प्रन्थिकज्वरनाशोऽस्तु, भूतबाधां विनाशय; वातपित्तकफोद्भूतान् , सर्वरोगान् क्षयं कुरु. ३ जले स्थले वने युद्धे, सभायां विजयं करु; ॐ अहँ सौ महावीर ! वर्धमान ! नमोऽस्तु ते. ४
www.kobatirth.org
For Private And Personal Use Only