________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
प्रभु महावीर स्तुति.
વીર પ્રભુમય જીવન ધારો, સર્વ જાતિ શક્તિથી, દાષા ટાળી સદ્ગુણુ લેશે, બનશે મહાવીર વ્યક્તિથી; સ્વપ્ને પણ હિમ્મત નહિ હારે, કાર્યાની સિદ્ધિ કરે, વીર પ્રભુ ઉપદેશે કાંઇ, અશકય નહિ નિશ્ચય ધરે. ૧ ભાવીભાવને માની લેઇ, ઉદ્યમ નહિ મૂકે જને, કર્મ પ્રમાણે થાશે માની, આળસુ નહિ કયારે અને; મૃત્યુ પાસે આવે તે પણ, ઉદ્યમશ્રદ્ધા રાખશે, સર્વ તીર્થંકર ઉપદેશે, તેથી શિવલ ચાખશે. ૨ શ્રુતજ્ઞાનીને ઉદ્યમથી, સિદ્ધ સહુ વાતે થતી, માટે કાર્યવત્ર નહિ કે, ભૂલે નહિ ઉદ્યમ ગતિ; કલિયુગમાંહી સંઘ ચતુર્વિધ, ઉદ્યમથી ચઢતી લહે, મહાવીરની વાણી સમજાતી, ભક્તોને શક્તિ વહે. ૩ શક્તિ અનતી આતમમાંહી, ભૂલી કયાં ભૂલા ભમે, આત્મશ્રદ્ધા રાખેા ભબ્યા, દુવૃત્તિયે દમે; સત્ય શર્મ છે
www.kobatirth.org
For Private And Personal Use Only