________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬ અજિતસિધુ સબુરૂજી હાય આપશે, સ્યાદવાદુ માગ કw સપષ્ટ કાપશે; લક્ષમીસાગર કહે શિવ લમી વરે. આદિ. ૫
श्री पद्यप्रभु स्तवन. મથુરામાં ખેલ ખેલી આવ્યા-એ રાગ. પદ્મ પ્રભુ નામ પ્યારું લાગે હો શ્યામ,
નામ પ્યારું લાગે.–ટેક. માથાના મુગટ તમે પદ્મ પ્રભુ પ્યારા, દર્શનથી આત્મ તિ જાગે હો શ્યામ. ૧ મધુપુરી તીર્થ માંહી આપ કેરે વાસ છે,
ધ્યાન ધરી કષ્ટ મારાં ભાગે હો શ્યામ. ૨ સાબરને કાંઠે સામણે છે વિશ્વમાં,
શાંતિ થાય આપ અનુરાગે હો શ્યામ. ૩ વીર ઘંટાકર્ણ જેની પાર્શ્વ માંહી શોભે.
ભૂત અને પ્રેત સહુ ભાગે હો શ્યામ. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only