SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૪ રાગ. મ્હારૂં ઘર મ્હાટુ કહેવાય. ને વીર તમારી સ્હાય મુજ પાપને જ પખાળા, આપેલેા કાલકરાર તે આપ પૂરણ પાળે; છે નામ આપનું સારૂં ભવિજનને લાગે પ્યારૂં, હું મનમાં એહ જ ધારૂં. મુજ કરૂણાના સાગર છેાડી, હું જાવું ન બીજે દોડી; મેં પ્રીત તમૈાથી જોડી. મુજ॰ છે! પૂરણ અંતરજામી, હું બેલું મસ્તક નામી; હું પાપી છું શિવ ગામી. મુજ ન નાથ નમેરા થાસે, સેવકની વારે ધાસે; કરા મુજ હૈડામાં વાસે. મુજ ભવભ્રમણાથી ભય લાગ્યા, હું નાથ ! હવે તે જાગ્યે તુમ દર્શથી મેાહ જ ભાગ્યા. મુજ સેવકને જલ્દી તારા, છે આપ વિના નહીં આરે; એ દિલમાં નક્કી ધારે. મુજ૦ લક્ષ્મીના સાગરને તારા,દિલમાંહી જરા વિચારે; હું નથી તમેાથી ન્યારા. મુજ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy