________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩ श्री महावीरजिन स्तवन. રાગ. યા ઇલાહી મીટ ન જાએ દદે દિલ.
વીરના દર્શન અહા આજે થયાં, દર્શથી પાપ અમારાં ધો ગયાં; મૂત્તિમાં સ્કૂતિ દિશે છે આ સામે, આજ વીરજીદ અમને તો ગમે. પ્રેમથી હું દશ વીર તણું કરું, અન્ય ભાવને સદાયે પરિહરું; છે નિરંજન શાંત ભાવથી ભરી, દોષ રોષ ન ભાસતું જેમાં જરી. પૂર્ણ ત્રાતા છે સદા દાતા તમે, રાગ રૂપી આગમાં જલતા અમે; હું ન માગું મોક્ષ પદને નાથજી, માત્ર મુજને વીર ! રાખે સાથજી. મુક્તિનારીની મહને પરવા નથી, ચરણમાં રાખે એ વાણી મેં કથી; આજે આજ સુણી વિભુ આવે હવે સેવક લક્ષ્મી આપનો આખર સ્તવે..
છે
www.kobatirth.org
For Private And Personal Use Only