________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૭
महुआमंडनश्री महावीर स्तवन. હું શું ને તું શું કણ કે છે-એરાગ.
સિંહાને કાન. ઘટઘટના તમે અંતરયામી,
મહુવા નિવાસી મહાવીરસ્વામી. ઘટ. ૧ સિદ્ધાર્થ રાજાના પુત્ર પાતા, મને મેહન મારા મનમાંહી આવ્યા. ઘટ૦ ૨ ત્રિશલામાતા ઘણું ભાગ્ય ભરેલાં, પ્રેમે પધારીને હૈડાં હારેલાં.
ઘટ૦ ૩ ઉપદેશ આપીને વિશ્વ ઉદ્ધાર્યું, અનંત પ્રાણી કેરું નરક નિવાર્યું. ઘટ૦ ૪. આપ સમા કોણ વિશ્વમાં થાશે, શરણે પડ્યો છું હું મોક્ષની આશે. ઘટ) ૫ કાન્તિ દીપે પ્રભુ ચંદ્ર પ્રભાશી, પાયે લાગું પ્રભુ આપ આશી. ઘટ૦ ૬ હેમેન્દ્રસાગરની વિનતિ સ્વીકારે, ભવનદી તરવાને આપે છે આરે. ઘટ૦ ૭
www.kobatirth.org
For Private And Personal Use Only