SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હેમેન્દ્ર સાગર કેરી વીનતી સ્વીકારે; વિશ્વ કેરી વિપદા વિદ્યારે. હાઈઝ૦૫ श्री मातर मंडन सुमतिनाथ स्तवन. સ્વરાજ લેવું સેલ છે એ-રાગ. હારી મૂર્તિ લાગે પ્યારી, ભવ ભયનાં દુઃખહરનારી; સાચા સ્વામી ? સુંદરવર સુમતિનાથજી. ૧ માતરમાં વાસો કીધે, દર્શનનો લાવો લીધો સાચા સ્વામી ? સુંદરવર. સુમ- ૨ તમે મેઘ પિતાના જાયા, શિવસુંદરી કેરા રાયા; સાચા સ્વામી? સુંદરવર સુમતિ નાથજી. ૩ માતા છે મંગળા સારી, સેવકના દુ:ખ હરનારી; સાચા સ્વામી ? સુંદરવર સુમતિનાથજી. ૪ વળી પુરી અયોધ્યા શોભે, ભક્તોનાં મનડાં લેજો; સાચા સ્વામી? સુંદરવર સુમતિ નાથજી. ૫ મુનિહેમતણા છે હાલા,શિવસુખના પાને પ્યાલા; સાચા સ્વામી ? સુંદરવર સુમતિ નાથજી. ૬ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy