________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
તમે દીવ્ય જ્ઞાન તણા દાની, તમે આત્મ અનુભવના ધ્યાની; હું આપને નીખી હૈડે હ. મુજ ૪ શ્રી ભોયણું ગામની બલિહારી, હું આપ ઉપર જાઉછું વારી; મુનિ હેમ કહે છે સુખકારી. મુજ ૫ श्री पानसरा महावीर स्तवन.
કયાં રમી આવ્યા એ-રાગ. ગુણ હું તો ગાઉ છું તમારા હાથ,
મહાવીર યારા. સિદ્ધાર્થરાજ પ્રભુ! તાત તમારા સંસારને સિંધુ તારનારા હોનાથ. મહા૦ ૧ ત્રિશલા તમારી માત કહાવે; મેહ અને માન મારનારા હેનાથ. મહાગ ૨ પાનસરમાંહી પ્યારી મૂર્તિ વિરાજે; કામ અને કોધ કાપનારા હિનાથ. મહા. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only