________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૭
સખી નામ જોરે મુખે એમનુ, હેમના ઈંડામાં આવી વસ્યા પ્રભુ; ( ૨ )
પાર્શ્વ પ્રભુજી સદાય.
સખી. ॥ ૬ ॥
भोयणी मंडनश्री मल्लीनाथ प्रभुनुं स्तवन.
ભારતકા ડેકા એ-રાગ, ( ભીમપલાસ )
મન મેાહન મહીનાથ પ્રભુ, મુજ મન મિંદરમાં આવી વસે; મુજ મન મંદિરમાં આવી વસે, મુજ હૃદય કમળમાં આવી હસેા. મુજ૦ ૧ ઘનશામ છષ્મી મૃદુ આપ તણી, તમે સાધુ શિરામણ નેત્રમણી; મુજમાનસ આપના ધ્યાને ધસે, મુજ૦ ૨
તમે કુંભ નરેશ્વરના પાલક, સતી પ્રભાવતીના કુલ પાલક, મુજથી ક્ષણ એક નદૂર ખસેા. મુજ૦ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only